SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ { ૩૩૦ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજ શાદ હવે ગાયાના ભાવાથ કહે છે. તુરુણિ નગરીના દત્તરાનની પાસે પેાતાના જીવિતની હાડ મૂકીને પણ કાલકાચારે' પાતાના અભિપ્રાયથી શરીરના ત્યાગ કર્યો, પરંતુ અધમ યુક્ત પાપ-વચન ન મળ્યા; એટલે દત્તના ભયથી યજ્ઞો સ્વ ફળ આપનાર છે' તેવું શાને ઈષ્ટ વચન ન મલ્યા. (૧૦૫) જે કાઈ અધમ વાળુ વચન આવે તેના દોષને દૃષ્ટાંતથી કહે છે— फुड - पागडमकहंतो. जहट्ठिअं बोहिलाभमुवहण | નંદ માવળો વિસાહો, નર-મળ-મગોગરી ગસી ૦૬ / યથાવસ્થિત ધર્મ-સ્વરૂપ સ્પષ્ટપણે ન કહેનાર ભવાંતરમાં જિનક્ષમ-પ્રાપ્તિરૂપ આધિ-વાસના નાશ કરે છે. અર્થાત્ ખીજા ભવમાં જિનક્ષમ મેળવી શકતા નથી. જેમકે મરીચિના ભવમાં ૨૫૪ ધર્મ ન કહ્યો, એટલે કાડાકાંડ સાગરોપમના કાળ સુધી જન્મ-જરા-મરણુના દુઃખરૂપ વિશાળ ભવ-સમુદ્રમાં મહાવીર ભગવંતના જીવને અનેક ભવે સુધી રખડવું' પડયું. તેની કથા આવશ્યકમાં તથા અહિં પણ 'ક્ષેપથી કહેવાય છે— તે આ પ્રમાણે~ અહિ ભરતક્ષેત્રમાં ઋષભદેવ ભગવતે કેવલજ્ઞાન પ્રગટ થયા પછી સમવસરણમાં નિર્વિઘ્ને ચાર પ્રકારના સવની સ્થાપના કરી. ભરત મહારાજાના ૫૦૦ પુત્રા અને ૭૦૦ પૌત્રાને એક સાથે તે જ સમવસરણમાં દીક્ષા આપેલી દેખીને દેવેએ તેમને મહોત્સવ કર્યો. ક્ષત્રિયપુત્ર ચિએ ત્યાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી તેમ જ ધમ શ્રવણ કરીને પ્રત્રજ્યા 'ગીકાર કરી. સામાયિક માદિક ૧૧ અગા સુધીના અભ્યાસ શક્તિ પૂર્ણાંક ગુરુ પાસે કરવામાં ઉદ્યમવત થયા. અતિતીક્ષ્ણ તરવારની ધારા સરખુ અવ પ્રકારનું તીવ્રતા તપવા લાગ્યા. અતિદુરૢહે આવીશ પરિષહોના સમૂહ પણુ ગ્રહન કરવા લાગ્યા. હવે કાઈક સમયે ગ્રીષ્મ કાળમાં તાપથી વ્યાપ્ત પગેલા દેહવાળા ભરનાન— પણાના ત્યાગ કરીને આવા પ્રકારના બીજા ખેાટા વેષને સ્વીકારવાના વિચાર કયાઁ. આ ભગવંતે કહેલ સાધુપણામાં મરુપર્યંત સરખા આકરા મહાવ્રતના સાર વહેત કરવા હું મુહૂત માત્ર કાળ પણ સમર્થ નથી. આ શ્રમપણું અને તેના ગુણે! હુ પાળી શકુ તેમ નથી, હું તાં શ્રમણ્ણાના ગુજ઼ા હિત અને સંસારની આકાંક્ષાવાળા છું, મેં સ્વીકારેલી પ્રત્રજ્યા છે1ઢતાં હું લજ્જા કેમ ન પામું? તેમ જ પ્રત્રજ્યા પાલન કરવા પણ હું સમથ નથી. તે હવે મારી કઈ ગતિ થવાની? એમ વિચારતાં તેને પાતાની કહિતમતિ ઉત્પન્ન થઈ, મને ઉપાય મળી આવ્યેા. મને સુંદર-શાશ્ચત બુદ્ધિ ઉત્પન્ન થઈ. આ શ્રમણ ભગવા મન-વચન-કાય-દડથી વિમેલા, સજ્જડ સકુચિત "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy