SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ { ૩૧૬ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજશનવાદ -ગુરુને જે શિષ્ય પરાભવ કરે, ‘ધર્માંની વિચારણામાં અમે નિરતિચાર ચારિત્ર પાલન કરતા હોવાથી ધાર્મિક છીએ, પરંતુ એક જગા પર લાંબા કાળ સુધી સ્થિરવાસ કરનાર અતિચારવાળા છે.' એવા કુત્સિત વિકલ્પ કરનાર શિષ્ય ધ-વિચારણામાં દત્તસાધુની જેમ ખરાબ શિક્ષા દ્વીધેલે સમજવા. દુગાઁતિના કારણભૂત એવી દુષ્ટ ચેષ્ટાવાળા સમજવા. તે દત્તસાધુની કથા કહે છે.— કાલ્લાકપુર નામના નગરમાં કાઇક સમયે વિહાર કરતા કરતા સૉંગમ નામના વૃદ્ધ આચા` પધાર્યા. તેણે વિચાયુ... કે, ‘નજીકના સમયમાં ઘણા દુ:ખવાળા દુષ્કાળ થશે, તે જલ્દી મારા ગચ્છને સુકાળવાળા દૂર કેશાન્તરમાં માકહીને મારુ.. જઘાખલ સીશુ થએલુ' હાવાથી, હું અહિં વૃદ્ધાવાસ કરીને રોકાઉ.' તેમ કરીને ત્યાં રહ્યા. કહેલું છે કે-“ જે કાઈ પ્રમાદી ભવિષ્યકાળને વિચાર કરશ્તા નથી અને નજીકમાં થય આવવાને હાવા છતાં સુખ-સાગરમાં ડૂબી જાય છે, તે તદ્ન જીનાં ઘરની દર સુખેથી સુઇ રહેનાર જયારે બિત્તિ એચિંતી પડે છે, ત્યારે જ નગૃત થાય છે.” – આઠ માસ ઋતુકાળના અને ચાતુર્માસના એક મળી નવ ભાગાની ક્ષેત્રની વહેં– ચણી કરી સ્થાનનું પરાવર્તન કરી જયા-પૂર્વક નવકલ્પ વિહારનું આચરણ કરતા તે ત્યાં અપ્રમત્તપણે ક્ષેત્રમાં રહેવાની આચરણા કરતા વૃદ્ધાવાસ પસાર કરતા હતા. આ પ્રમાણે આવી વૃદ્ધત્રયમાં અપ્રમત્તપાની અપૂર્વતા દેખીને નગર-દેવતા તેના સવ દિવ્ય ગુણેાથી નિરંતર પ્રભાવિત થવા લાગ્યા. તેના સમાચાર પહેોંચાડનારે કાઈટ વખત સમાચાર તેના શિષ્યાને પહે ંચાડ્યા, એટલે પરિવારે મેકલેલ એક દત્ત નામના અગીતા સાધુ ત્યાં આવી પહેંચે. તે સમયે ક્રમસર તે જ સ્થળે આચાય રહેલા હતા. તે જ વસતિમાં રહેલા તે આચાય ને દેખી નિમુદ્ધિ એવા તેણે અનેક કુતર્યો કર્યાં. અરે! સહેલાઈથી કરી શકાય તેવુ' વસતિ-પરાવર્તનનુ કાર્ય પણ આ આચાય કરતા નથી, તે ખીજી શી વાત કરવી ? આ પાસસ્થાદિકપણુ પામ્યા છે, એમ માનીને જીદ્દી વસતિમાં રહેવા લાગ્યા. પગે પડવા આળ્યે, ત્યારે તેની કુચળતા પૂછી. શિક્ષા-સમય થયા, એટલે સાથે તેને લઈ ગયા. 4 'ત-પ્રાન્તાદિ કુલામાં 'ત-પ્રાન્તાદિ શિક્ષા પ્રાપ્ત થવાથી વારવાર લેશ પામતા દત્તમુનિને દેખ્યા, એટલે જ્યાં આગળ રેવતીએ સિત કરેલ શેઠના પુત્ર રુદન કરતા હતા, તેને ઘરે સૂરિ પહેંચ્યા અને ચપર્ટી લગાડવા પૂર્ણાંક આચાયે કહ્યું હું આલક ! કેમ રડે છે ?, રાતા બંધ થા એમ કહેતાં જ પાળક રાડ પાડવાનું અધ કરી મૌન થયા, રેવતીદેવતા દૂર ખસી ગઈ. પુત્ર રાતા અને વળગાડ મધ કર્યો, એટલે તે ગૃહસ્થની પત્ની લાડુના થાળ ભરીને પ્રતિલાલે છે, ત્યારે ગુરુમે દત્તને લાડુ લેવા કહ્યું. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy