SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ મતાય મુનિની કથા [ ૩૧૩ } સહિત મને ખરાબ મારથી મરાવી નંખાવશે. તે હવે મારા પ્રાણના રક્ષણ માટે ગયાર મહાકપાય હેય તે માત્ર પ્રવજ્યા-સ્વીકારને જ છે. એ પ્રમાણે બારણાનાં કમાડ બંધ કરીને આખા કુટુંબ સહિત યતિષ ગ્રહણ કરી. સુવર્ણના જવ લેવા માટે આવેલા પુરુષોએ મેતા મુનિનો ઘાત અને તેનારે તેને ઘાત કર્યો છે, તે સર્વ વૃત્તાન્ત સેવકોએ રાજાને નિવેદન કર્યું, એટલે અતિભયંકર ભ્રકુટીની રચનાવાળા ભાલત વાળા રાજા શ્રેણિક ખરાબમાં ખરાબ રીતે કુટુંબ સહિત તેને વધ કરવાની આજ્ઞા કરી. એટલે હાથમાં પ્રચંડ ઊંચા દંડ લઈને રાજાના સુભટો તેના ઘરે આવી પહોચ્યા. પરંતુ આખા કુલસહિત સર્વેને પ્રત્રજિત થએલા જોઈને તેઓને દંડનો અગ્રભાગ બતાવીને રાજાની પાસે લઈ ગયા. આખા કુટુંબ સહિત સાધુવેશવાળા સેના રાજાને ઘમંલાભ આપે. શ્રેણિક શાએ કહ્યું કે, “મરવાના ડરથી તે સાધુવેષ ગ્રહણ કર્યો છે. આ વેષમાં તને શિક્ષા કરું તો શાનનો ઉદ્દાહ થાય. તે હવે આ ઉલંઘન ન કરવા ગ્ય મારી આજ્ઞા સાંભળ– “સ્વીકારેલાં આ વ્રતે જીવિત સુધી જે તમે નહિં પાલન કરો અને તમારામાંથી એક પણ જે આ વ્રતને ત્યાગ કરશે, તે તમારો શારીરિક-પ્રાકૃતિક ઇડ રાજ કરશે. જેવી રીતે નિષ્કપ મેતા મહર્ષિએ પિતાના પ્રાણના નાશના ભાગે પણ સમભાવ સ્વરૂપ સામાયિક કર્યું, તેમ બીજાઓએ પણ બીજા જીના રક્ષણ માટે કરવું. (૨૦) આ સામાયિકને આમીને બીજાઓએ પણ કહેવું છે કે, “જે કોંચપક્ષીના અપરાધમાં કચની પ્રાણિયા ખાતર ક્રૌંચને અપરાધી તરીકે સોનીને ન જણાવ્યું અને પિતાના જીવિતની ઉપેક્ષા કરી એવા મેતા મહર્ષિને નમસ્કાર કરું છું. વાધર વીંટીને મસ્તકે બાંધીને બે આંખો કાઢી નાખી, તે પણ મેતાર્ય મેરુપર્વત માફક જે પોતે સંયમથી ડગ્યા નહિં, તેમને નમસ્કાર થાઓ, તથા નવીન ભીંજાએલી જે ચામડાની વાયરથી સની વડે સજજડ બંધાયા. તે જ્યાં સુધી અહિં મસ્તક વિષે જેવી રીતે બંધાયા અને જેવી રીતે અદ્દભુત કર્મમાં કઠોર બનીને સહન કરીને. ઉભા રહ્યા, એવા તે મેતાર્ય મુનિ મારી મુક્તિ માટે થાઓ. (૨૦૩). મેતાર્ય મુનિ કથા સંપૂર્ણ. (ગ્રંથામ-૬૦૦૦) શ્રી મહાવીર ભગવંતના હસ્તે દીક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણિ રચિત ઉપદેશમાળા અને આ૦ શ્રીરત્નપ્રભસૂરિ વિચિતા ઘટ્ટી ટીકાના પ્રથમ ખંડને આ૦ શ્રી આનન્દસાગરસૂરિશ્વરજી મના શિષ્ય આ૦ શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજેશનુવાદ પણ થશે. [ સંવત્ ૨૦૨૯ શ્રાવણ વદિ ૫, રવિવાર તા. ૧૯-૮-૭૨ સૂરત શી નવાપુરા ને નૂતન ઉપાશ્રય.] "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy