SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિ સુકમાલની કથા [ ર૭ ] શણવારને પણ હવે કાલવિલંબ હું સહન કરી શકતો નથી. હું મારી જાતે જ દીક્ષા ગ્રહણ કરીશ આ મારો દઢ નિશ્ચય છે.” આ પ્રમાણે કુમારનો દઢ નિશ્ચય જાણીને, લાભ જાણીને “રખે પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરે” તેથી આચાર્ય દીક્ષા આપી. સાહસવીર સાધુ થશે. (૨૫) હે વત્સ! પવિત્ર ચારિત્ર તું પામ્યું છે, તે જગતમાં લાંબા કાળ સુધી તેનું પાલન કરજે. સુંદર રીતે પાલન કરવાથી વર્ગ અને અપવર્ગ–મોક્ષને સાધી આપનાર થાય છે. નવીન સાધુને નમસ્કાર કરીને વિનયપૂર્વક જણાવ્યું કે, “હે સ્વામી! હું આજે જ તેને સાધીશ, નલિની ગુલ્મ વિમાનના ભેગ-સુખનો અતિશય ઉત્કંઠિત અનેલે અત્યારે જ મનુષ્ય-આયુષ્યથી મુક્ત થઈ ત્યાં પ્રયાણ કરું છું.' હવે અવંતિસુકુમાલ મુનિ ગુરુ પાસેથી નીકળ્યા, બેડી કંથારી બાવળનાં કાંટાળાં જંગલમાં પહયે. દાઝેલા વૃક્ષ શાખા માફક સુંદર યશ વિસ્તારતો સાહસવીર ત્યાં જમીન પર પડયા. માર્ગમાં પગમાં કાંટા ભેંકાયા હતા, તેના લેહીની, ગંધ આવવાથી અનેક નાના બચ્ચા સહિત એક શિયાળણે ત્યાં પહોંચી. પગથી એક માજી રિયાળણું અને બીજી બાજુ તેનાં બચ્ચાઓ શત્રે તે મુનિના શરીરને ભક્ષણ કરવા લાગી. પહેલા પહોરમાં ઢીંચણ સુધીને, બીજા પહોરમાં સાથળના અગ્ર ભાગ અધી, ત્રીજા પહોરે નાભિના ભાગ સુધી શિયાળે મુનિના દેહનું ભક્ષણ કર્યું. રિથરમનવાળા મુનિ આ સમયે પંચત્વ પામ્યા. - અનિત્યાદિક ભાવના ભાવતા, દેહ-પીડા સહન કરતા, કોઈ ઉ૫ર કે શિયાળ ઉપર કેપ ન કરતા નવીન પુણયોપાર્જન કરી પુણ્યની ખાણ સમાન નલિની ગુમ વિમાનમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનને ઉપગ મૂકીને તે જ્ઞાની દેખે છે, તે રાત્રે મસાણમાં પિતાનું અર્ધ-ખાધેલું શરીર કંથારી વનમાં દેખ્યું. બચ્ચાંઓ સહિત શિયાળે અધે ફેલી ખાધેલ શરીર ઉપર કસ્તૂરી, કેસર, પુષ્પકમલથી મિશ્રિત નિર્મળ જળવૃષ્ટિ કરી. વળી તે સ્થળે પિતાની દેવાંગનાઓ સહિત આવીને પિતાનું શરીર ત્યાં સ્થાપન કરીને ત્યાં ચપળ અતિતીણ લાખ કટાક્ષ કરતી વિકસિત શિરીષ-પુ૫ સરખી સુકુમાલા શરીરવાળી, સ્થિર વિશાળ સ્તનવાળી અસરાઓ સાથે ત્યાં આનંદ માણવા લાગ્યો કે, આ શરીર દ્વારા આ દેવલોક મેં પ્રાપ્ત કર્યો છે. વળી શ્રેષ્ઠ કલ્પવૃક્ષનાં પુષ્પ અને મંજરીયુક્ત, ભાવના ચંદનના ઘસેલા વિલેપન કરવા પૂર્વક રાગ-શેક વગરને તે નવીન દેવ પાંચ ઈન્દ્રિયોને અનુકૂળ એવા ઘણાં ભાગ અને ઉપભોગ ભેગવવા લાગ્યો. ત્યાં નવિનીગુલમ વિમાનમાં એકાગ્ર મનથી વિષયાસક્ત બની તેમ જ નંદીશ્વરીપે જઈને અસંખ્યાતા વર્ષો સુધી પ્રભુ મહોત્સવના મહિમા કરશે. આ બાજુ સુકુમા કુમારની ભાયી પિતાનાં નેત્રે વિશાળ કરીને વાસભવનમાં ૩૮. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy