SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૯૪ ] પ્રા. ઉપદેશમાલાને ગુજશતુવાદ આ પ્રમાણે કરુણુ વિલાપ કરતી મહાદુઃખાગ્નિ પામતા માતા સંધ્યા-સમયે ઘરે ગયાં. ત્યારપછી તે અંતે મુનિવરે મેરુ પર્યંતની જેમ અતિસ્થિર, જીલધ્યાન કરતાં તેમાં જ એકાગ્ર રંગવાળા ઉપસગ-મૂહના સૂ'સગ-માગ'માં રવભાવથી જ લેશ પણ. ચલાયમાન ન થયા. આ પ્રમાણે તેમને ક્ષીણાયુષ્યવાળા થયા એટલે તે મને અદ્ભૂત સર્વો સિદ્ધિમાં ઉત્તમ પ્રકારના દેવ થયા. ત્યાંથી મુક્ત થઈને મનુષ્ય ભવ પામશે અને નિચે કરીને અહિ સિદ્ધિગતિ પામશે. (૯૪) શ્રી શાલિભદ્રે સન્ધિ પૂર્ણ થયા. સૂત્ર ગાથામાં જીિસ્મ એટલે ચન્દ્રકાંત, સૂર્યકાંત મણિ, કનક એટલે સુવણું, રત્ના-રત્નબલ વગેરે, ધન એટલે ચાપગાં જાનવર વગેરે દ્રુજ્યેા. (૮૫) યે વિચાર કરીને શાલિભદ્ર ઘરમાં વિષય તરફ અશિલાષા-રહિત થયા, તે કહે છે— નતિને તપ-સંગમ ૨ તે તુર્થ-પાળિ-માયાળું । પુસિા સમધુરિતાળું, ગત્ત વેપત્તળમુર્વિતિ ॥ ૮૬ ॥ सुन्दर - सुकुमाल - सुहोइएण विविहि aafवसेसेहि' । तह सोसविओ अप्पा जह नवि नाओ सभवणेऽवि ॥ ८७ ॥ दुकर मुद्धोसकरं, अवंतिसुकुमालमहरिसी - चारयं । अप्पा वि नाम तह तज्ज चि अच्छेयं एअं ॥ ८८ ॥ જેમ મનુષ્ય-જીવન પામીને બાર પ્રકારનું તપ અને સત્તર પ્રકારને સથમ પાળતા નથી, તેઓને હાથ, પગ અને માકૃતિ સમાન હેાવા છતાં તેવા પુરુષા સેવકપણુ પામે છે. શાલિભદ્રે એ જ વિચાર કર્યો કે, શ્રેણિક અને મારામાં હાથ, પત્ર, આકૃતિમાં કંઇ પણ વિશેષતા નથી. તેનું કારણ કે, પૂર્વ ભવમાં મેં કઈ પણ તપ, જપ, સયમ સુકૃત કર્યું" નથી, આમ વિચારી તેણે ચારિત્ર લીધું. અતિરૂપવાન અને સુકુમાળ શરીરવાળા તથા લાલન-પાલન કરેઢી ઇન્દ્રિયવાળા શાલિભદ્રે અતિકષ્ટમય આકર્શી ઉગ્ર તપ કરીને કાયા એવી સૂકવી નાખી કે, જેને પાતાના ઘરમાં માતા કે પત્નીએ પણ ન એળખ્યા. તેમ જ ઘરના નોકર-ચાકરાએ પશુ ન ઓળખ્યા. (૮૬-૮૭) અતિ સુકુમાલ મહિષનું ચરિત્ર, દુષ્કર અને સાંભળતાં પણ રૂવાડી ઉભા થઈ જાય તેવુ આશ્ચયકારી છે. પેાતાના દેહને પણ એવી રીતે ત્યજી દીધેા કે, જે સાંભળતાં પણ નવાઈ લાગે, (૮૮) "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy