SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૮ ]. પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જ રાતુવાદ ૧૧ અંગેનું સારી રીતે અધ્યયન કર્યું. સમગ્ર સૂત્ર અને અર્થને સંગ્રહ કર્યો, ગીતાર્થ થયા અને શત્રુ મિત્ર બંને તરફ સમભાવ રાખતા વિહાર કરવા લાગ્યા. , અક્રમ, ચાર, પાંચ લાગલામટ ઉપવાસ કરવા, અધું માસ, એક માસના ઉપવાસ કરવા, કનકાવલિ, રત્નાવલિ નામની તપશ્ચર્યા કરી શરીર શાષવી નાખ્યું. મમત્વ-સહિત વિશુદ્ધ વેશ્યાવાળા ઉપસર્ગ-પરિષહ સહન કરવામાં ક્ષોભ ન પામનાર, વાયુ માફક અપ્રતિબદ્ધ, મેરુ માફક અડાલ, સિંહની જેમ નિર્ભય, અંતરંગ શત્રુઓ પ્રત્યે હાથીની જેમ શૂરવીર, ચંદ્રની માફક સૌમ્ય મૂર્તિ, તપના તેજથી સૂર્ય સરખા, આકાશ માફક નિરુપલેપ-કોઈના સંગ વગરના, શંખ માફક નિરંજન-વિકાર વગરના, ધરણી માફક સર્વ ઉપસર્ગ–પરિષહ સહન કરનાર, મહાસમુદ્રની જેમ ગંભીર, લાભ થાય કે ન થાય, સુખમાં કે દુખમાં, જીવિત કે મરણમાં, માનમાં કે અપમાનમાં અવ' સ્થાનમાં સમાન મનવાળા, રાગ-દ્વેષ વગરના (૫૦) તે નંદિ મુનિ ગુરુની પાસે સાધુઓનો દશે પ્રકારની વેયાવચ્ચ કરવાને અને ઓછામાં ઓછા છ તપ કરવાનો અભિગ્રહ ગ્રહણ કરે છે. આ પિતાની પ્રતિજ્ઞાનું પાલન અખંડ પરિણામવાળા થઈ પાળતા હતા. એમ કરતાં હજારો વર્ષો ગયા પછી તે મહાસત્ત્વવાળા મુનિની તેયાવચ્ચની અને તપ ગુણની નિશ્ચલતા તેમ જ તેનું અખંડિત ચારિત્ર તે સર્વે ગુણની પ્રશંસા કમેન્દ્ર, સુધમાં સભામાં કરે છે કે, “અહો ! આ મુનિ કૃતાર્થ છે. વેયાવચ્ચ કરવામાં અપૂર્વ સ્થિર પરિણામવાળા છે. પરંતુ સભામાં બેઠેલા બે દેને આ વાતની પ્રતીતિ થતી નથી. એટલે તેઓ બંને સાધુને વેષ ધારણ કરીને એક સાધુની વસતિ બહાર રહ્યા અને બીજા વસતિની અંદર ગયા. ત્યારે સખત સૂઈ તપવાને ગ્રીષ્મ સમય હતે, તે મુનિ છઠ્ઠ તપના પારણા માટે કેટલામાં નવકેટી પરિશુદ્ધ એ પ્રથમ કેળિયો મુખમાં નાખવા તૈયાર થાય છે, એટલામાં કેઈ દેવતાએ બૂમ પાડી કે, “અહિ ગરછમાં જે કોઈ પ્લાન મુનિની વિયાવચ કરવા માટે અહિ કરેલા મુનિ હેય અને તેની માવજત કરવી હોય, તે બહાર એક મુનિ વિષમાવસ્થા પામેલા છે.” એ સાંભળીને નંદીષેણ સાધુ ગ્રહણ કરેલા કેળિયાને ત્યાગ કરીને ઉભા થયા. તેને કયા ઔષધની જરૂર છે? તે જ્ઞાન મુનિ કયાં છે? એમ પૂછયું, ત્યારે કુત્રિમ દેવસાધુએ જવાબ આપ્યો કે, જેને ઝાડાને રોગ થઈ ગયા છે, શરીર-શુદ્ધિ કરવા માટે પણ જે અસમર્થ છે, તે તે અટવીમાં રહેલાં છે. તે કે નિલ જજ છે કે, અહિં નિશ્ચિત બનીને મધુર આહારનું ભક્ષણ કરે છે. અને રાત-દિવસ સુખેથી નિદ્રામાં કાળ નિગમન કરે છે. લોકો તને યાવચ્ચ કરનારે સાધુ છે એમ કહે છે એટલા માત્રથી સતે માનનારો છે. નષેિણ મુનિએ કહ્યું કે, પ્રમાદથી તે વાત મેં જાણ ન હતી. (૬૦) પ્રણામ કરી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy