SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૨ ] પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ અને દ્વેષ પામ્ય, તે નામથી દુર પ્રદેશમાં અનેક પીલવાના ઘાણાની માંડણ કરાવી એક એક મુનિને તેમાં નાખે છે અને પિતાના આત્માને નાકમાં નાખે છે. અંદસૂરિની સમીપમાં દરેક સાધુએ પિતાના આત્માનાં સર્વશાની શુદ્ધિ કરીને ગુરુની સંવેગવાળી દેશનાથી આ પ્રમાણે આત્મભાવના ભાવે છે. “શારીરિક અને માનસિક દુઃખથી ભરેલા આ સંસારમાં જીવોને દુઃખનો સંયોગ થ તે સુલભ છે.” નહિંતર સુકોશલ મહામુનિ કાઉસગ્નમાં રહેલા સ્થિર મનવાળા નિર્ભય થએલા તેને વાઘણે એકદમ ભૂમિ પર પાડીને કેવી રીતે ભક્ષણ કર્યા? જેમણે ત્રણે દંડને ત્યાગ કર્યો છે, એવા કાઉસ્સગ ધ્યાનમાં રહેલા દંડ સાધુના મસ્તકને યદુ રાજા એ છે કા, તે કેમ બન્યું હશે? માટે આ ભવ-સમુદ્રમાં સખત આપત્તિઓ પામવી સુલભ છે, પરંતુ સેકડો ભાવના દુઃખનો નાશ કરનાર જિન ધર્મ દુર્લભ છે. આ ચિંતામણિરત્ન, કામધેનું અને ક૯પવૃક્ષ સરખો દુર્લભ પ્રાપ્તિવાળો જિનધર્મ પૂર્વના સુકૃતોને કઈ પ્રકારે આજે મેં પ્રાપ્ત કર્યો. તેથી કરીને અનાદિ સંસારમાં અનાચરણ દોષહિત સુંદર ચારિત્રના ગુણની પ્રધાનતાવાળે આ મારા જન્મ સફળ થયે છે. માત્ર મારા ચિત્તમાં એક વાત ઘણી ખટકે છે કે, હું બિચારા બ્રાહાણને કર્મબંધના કાણમાં વર્તી રહેલ છું. આ કારણથી જે મુનિઓ અત્તર એવા મોક્ષમાં ગયા છે, તેમને નમસ્કાર કરું છું. જે કારણ માટે તે સિદ્ધ થયેલા આત્માએ કાઈને કર્મબંધના કાર, બનતા નથી. મારા આત્માને દુઃખ પડે છે, તેને મને તેટલે શોક ચત નથી, પરંતુ જેઓ જિનવચનથી આહામતિવાળા ક્રમથી પરતંત્ર બની દુઃખસમુદ્રમાં ડૂબે છે, તેને મને વિશેષ શેક થાય છે. આ પ્રમાણે અતિમ સુંદર ભાવના ભાવતા ૪૯ સાધુ મહાસરવધારી પીલાતા પીલાતા અંતકૃત કેવલી થયા. હવે એક બાળમુનિ ઘણા ગુણની ખાણ સમાન હતા, તેમને ભક્ત પ્રત્યાખ્યાન કરાવવા માટે દેખીને કંદમુનિ ઉભા થઈને પાલકને કહે છે કે, “આટલા ચારિત્ર્યવાળા સુપાત્ર સાધુઓને પીસીને જે તારે કેપ કંઈક ઉપશાન્ત થયો હોય, તે મારે તને એક વાત કહેવી છે કે- આ નાના સાધુને રહેવા દે, અથવા પ્રથમ મને પીલ, મારાથી તેને પિલાતે જોઈ શકાશે નહિં. આટલી પણ મારી માગણી કબૂલ રાખીશ, તો પણ આમ કરનાર તે ઠીક કર્યું એમ માનીશ. આટલી વાત સાંભળતાં જ કઢાઈમાં પણ ચડિયાતા કસાઈ એવા પ્રચંડ શિક્ષા કરનાર તે પાલકે ક્ષણવારમાં તે નાના સાધુને પણ ખંડિત કરી નાખ્યા. “ચંદ્રને આનંદ માટે બંને દષ્ટિ આગળ ન કર્યો, કુંડલરૂપ ન કર્યો, ક્ષણવાર ચૂડામણિ રનના સ્થાનમાં ન સ્થાપ્ય, સહુએ ચંદ્રને ગત કરે, તેણે એવી રીતે કરતાં કુવલયાએ બલાત્કારે ફીડારહિતપણું કર્યું. અથવા દય-હીન કો જન, ઔચિત્ય આચરના કમાને જાણે છે ” "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy