SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ગાજ-શંકરિકાની કથા [ ૧૭૫ ] એમ વિચારી ઉભા થઈ ઘરે ગયા. ભોજન કરી સાધુ પાસે ગયો. તે વખતે નાસિકાના અગ્રભાગ ઉપર બે નેત્રને સ્થાપના કરી અક્ષમાળા ફેરવવામાં જેના હાથ તત્પર બન્યા છે– એવા તે સાવગિલી ગુરુને કહ્યું કે, “હે ભગવંત! મારી પાસે હજાર સોનામહોરે છે. તમે કોઈ સ્થાને અમારી થાપણુ-અનામત દાટીને સુરક્ષિત રાખી સંભાળજે. સોમેશ્વર તીર્થની યાત્રા કરી પાછો આવીશ ત્યારે લઈ જઈશ.” ત્યારે સાવગિલી (સર્વને ગળી જનાર) ગુરુએ કહ્યું કે, “અમે દ્રવ્યને નખથી પણ પેશ કરતા નથી. હવે જે તારે બીજે કઈ રસ્તો જ નથી અને યાત્રાના અવશ્ય કાર્ય માટે જવું જ છે, તે મઠિકાની અંદર કોઈક ખૂણામાં તારા પોતાના હાથે મૂકી દે અને પાછો આવે ત્યારે પિતાના હાથે જ ગ્રહણ કરી લેજે. એ પ્રમાણે કરીને પ્રણામ કરીને યાત્રા માટે પ્રયાણ કર્યું. ત્રણ-ચાર મહિના સુધી તીર્થયાત્રા કરી પાથદલ પરિવાર પિતાપિતાની દિશામાં ગયા પછી “કલપિંગ” નામને એક છત્રધર-પ્રારિક સાથે રાખેલો હતો. તેનાથી અનુસરાતો રાત્રે અનાચારપટ્ટણના દરવાજે આવી પહોંચ્યો. ઘોડાને ઝાડની ડાળીએ બાંધીને કલપિંગ પ્રાહરિકને દેખભાળ-સારસંભાળ કરવા માટે મૂકીને બે પ્રહર ઊંઘી ગયો. ત્રીજા પહેરે જાગીને પ્રાફિકને બોલાવ્યું કે, “હે કપિંગ ! જાગે છે કે ત્રણ-ચાર વખત બાલા, ત્યારે જવાબ આપે કે, “જાગું છું–જાગું છું, પરંતુ કંઈક ચિંતન કરું છું. કદાચ ચેરો પલાણ ચોરી જશે, તે તમારે કે મારે ઘોડા ઉપર પલાણ વગર પીઠ ઉપર બેસીને સ્વારી કરવી પડશે.” ચોગશજ --અરે મૂર્ખશેખર આનંદ કે ઉજાણી કરવા ગયા હોઈએ, ત્યાં ઘંટતું શું પ્રોજન ગારિક-ચેથે પ્રહરે પણ તે જ પ્રમાણે તેને બૂમ પાડીને જગાડયે, એટલે બોલ્યો કે, “હું કંઈક ચિંતાનું ચિંતન કરું છું. આ મારા દેહરૂપ ગામમાં ઊંધરૂપ પ્રિયાને વલલભ “પ્રાહજ” નામને ખેડૂત રહે છે. તેને નિદ્રા નામની પુત્રી ઉત્પન્ન થઈ છે. શુક્ર સાથે તેના લગ્ન થયાં છે. તેને વળી ડી કા નામની બેટી જન્મી છે, તેના વિવાહ કરવાની મૂંઝવણુમાં પડયા છું. ગરાજ-હે ધિક્કારપાત્ર મૂખે ! પ્રાને ચંદ્રક વર સુલભ છે, આમાં ચિંતા કરવા જેવું શું છે? એમ પ્રભાત થવાથી બંને આગળ ચાલ્યા એટલે સામેથી ચાલતા આવતા પુરુષોએ બેસવાને ઘેડો ઝુંટવી લીધે, કે તમે દાણ-(ટેક) આપ્યા વગર આ ઘોડો ખરીદ કર્યો છે. પલાણ માથે શખ્યું. તેના ઉપર કલકપિગ છત્ર ધર્યું એવા મેગરાજે જેટલામાં નગ૨પ્રવેશ કર્યો, તેટલામાં “લઈ લઈ” નામનો કોટવાળ માથે પહેલા અને તેના ઉપર છત્ર રાખેલું છે, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy