SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પાગશજ શંકરિકાની કથા ( ૧૭૩ ] પુરુષ-અન્યાય અમાત્ય છે. ગિરાજ-વિધિ-દેવ યોગ્યની સાથે ચોગ્યને સંગ કરી આપે છે, અવિચારીની સાથે અન્યાયને યોગ બરાબર બંધ બેસતે છે, તેથી યોગ્ય જ કહેવાય છે કે, જુગારીની પુત્રી ગાંઠ છોડનાર-ચારના પુત્ર સાથે પરણી, વિવાહ બરાબર જોડાયે, ને ન મળી ગયું. ગાજ-પ્રતિહારી કોણ છે? પુરુષ-ચાડી ખાનાર પ્રતિહારી છે. ગરાજ-નગરનો કોટવાળ કોણ છે? પુરુષ-સર્વલુંટી નામનો કોટવાળ છે, કે જે ચોર, ચરડ, લૂંટારા, કેદી વગેરે ગુને ગારોને છોડતો નથી, તેની પાસેથી કોઈ છૂટી શકતો નથી. કબૂલ કરે ભાગ નિઃશંકપણે લે છે, રક્ષણ કરવું, દુષ્કાળમાં રક્ષણ આપવું, સુરાજય કરવું, એવાં કાર્યો કોટવાળ ભૂલી જાય છે, પણ સ્વાર્થનાં કાર્યો ભૂલતા નથી. ચોગરાજ–અરે માણિક્યરત્નને એકાવલિ હાર સુંદર છે. અહિં શેઠ કોણ છે? પુરુષ-લડિ નામના શેઠ છે. હંમેશાં અભિમાન કરનાર તે જુદા જુદા તાલ માપ રાખી વેપાર કરે છે. ઘી, મધ, ગોળ, ગુગળની ગળી વગેરેમાં હલકી વતુ ભેળ-સેળ કરી ઘરાકોને માલ વેચે છે. પચીશ વાત બેલે, તેમાં એક વાત ભાગ્યે જ સાચી પડે. છતાં પણ અહીંના નગરલોકો તેને ધર્મતુલ્ય માને છે. તેને ગુણાગલ નામને માટે પુત્ર છે અને મૂલના નામને નાનો પુત્ર છે. અત્યારે નાનો પુત્ર જુદે થઈને પાછળથી ભાગીદા૨ સરખે અન્ય છે. કુંક મારીને કોઈકના તાળો ઉઘાડી નાખે છે, આંખનું અંજન દૂર કરે છે, કોશથી ખાતર પાડે છે, પગથી ગાંઠ છેડીને ચોરી કરે છે. ગશજ-અહે! દરેક એક-એકથી ચડિયાતા અને અંકુશ વગરના છે. ઠીક પરંતુ અહિં કોઈ વિદ્વાન મુનિ છે? પુરુષ-હા છે, “ડલકાપણ” શિષના માત્ર પરિવારવાળે મહાતપસ્વી “સાવગિલી” નામનો મુનિ છે, જે ભૂતિ લગાડેલ, વાંકા વળી ગયેલા શરીરવાળે, મોટી જટાજૂટથી મિત મસ્તકવાળે, બગલા માફક “કેઈકનું પડે તે મને જડે” એવું અશુભ ધ્યાન ધરતો, નગરલોકના સર્વ દ્રવ્યને પડાવી લેવાના મનવાળે છે. ચગશજ-જે બક-ધ્યાન અને ધન-આસક્તિ છેતે પછી ભસ્મ અને જટાજૂટ રાખ વાનું શું પ્રજન છે? અહિ વળી વેશ્યા, ગ્રામ લેકમાં અગ્રેસર ગણિકા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy