SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ માટે નિર્ણય કરી તે તે કાર્યોમાં તેમને નિયુક્ત કરેલા છે. પિતાની મુડીમાં દરેક શંકા કરે છે, પરંતુ સર્વેની મુડી સમાન છે. ત્યારપછી રાજાએ જયંતના કળશના ૨ની કિંમત અંકાવી ગણતરી કરાવી એટલે ઠેર–જાનવર, ધાન્ય, વ્યાજે ફરતી &મનું ધન લગભગ સરખું થયું. રાજાએ કહ્યું કે, આ વાત યુક્તિ-યુક્ત છે. તમે એમ સમજે કે સનેહી–બધુઓ કયાંય પણ મળતા નથી. જે માટે કહેલું છે કે – સર્વ સંપવાળ સાદર પરિવાર ઘરમાં કે બહાર, સંકટમાં કે ઉત્સવમાં, સંગ્રામમાં કે શાંતિમાં હોય તો પણ જથ-રેખા પ્રાપ્ત કરે છે. તે સિવાયના નિર્દય મનવાળા કુમિત્ર માફક હલકા પુરુષોને પરિવાર અર્થે ખાવાનાં મનવાળા સંકટમાં ખેંચી જાય છે. તે દિવસ અતિપ્રશસ્ત છે, શત્રિ પણ ઉત્તમ છે, કે જે ઘરમાં પોતાના નયનથી ભાઈ, બહેન, પુત્ર, પૌત્રનાં દર્શન થાય છે. જે ઘરમાં પુત્ર, પૌત્ર, બધુ વગેર સંચરતા-હરતા-ફરતા નથી, ત્યાં નિશ્ચ કરી પડી જવાના ભયથી આકુળ બની થાંભલો પણ કંપવા લાગે છે. ” હે બુદ્ધિશાળીઓ ! મારા કહેવા પ્રમાણે એક વર્ષ સુધી આ ન્યાય પ્રમાણે તમે વતે, કદાચ તેમાં મારી વાત છેટી પડે, તે તમારે મને ઠપકો આપ.” રાજાના વચનથી તેઓએ તે વાત કવીકારી અને સર્વે વર આવ્યા. તેણે કહેલા વ્યવહાર-વેપારથી ધનવૃદ્ધિ થઈ. અનલ ધન ઉપાર્જન કરતાં એક બીજાને ત્યાં નેહપૂર્વક ભોજન કરતાં તેના પર૫૨ પ્રીતિવાળા દિવસે પસાર થવા લાગ્યા. વિજય સુજયનું અપમૃત્યુ હવે કંઇક સમયે વસુમતી નામની નગરીમાં અનાર્ય કાર્યોને ત્યાગ કરનાર, સપુરુષોને ધ્યાન કરવા યોગ્ય શ્રી વસુદત્ત નામના આચાર્ય આવી પહોંચ્યા. તેઓ સધર્મ-દેશનારૂપી અમૃત-છાંટણાથી પૃથ્વીના છેડા સુધી ભવ-તાપથી તપી રહેલા અનેક જીવને શીતળતા પમાડતા હતા. શુભ આચરણવાળા આ ચારે બધુએ કર્મનાશ કરવા માટે તેમની પાસે આવી ધર્મના મમને પમાડનાર સત્યવાણ શ્રવણ કરતા હતા. તે ચારેય બધુઓ શ્રવણ-અંજલિ-પુટ વડે તેમના વચનામૃતની ધારાનું પાન કરી વિશેષ વિરાગી બન્યા. આચાર્ય ભગવંતને નમસ્કાર કરી સવે પિતાના ઘરે ગયા. ત્યાં વિજયે કહ્યું કે, “હું દીક્ષા અંગીકાર કરીશ.” નાના ભાઈ જયન્ત પણ કહ્યું કે, હે બંધુ ! હું પણ દીક્ષા લઈશ. પરંતુ હજુ સુધી પુત્ર ઘરનો ભાર ઉપાડવા માટે સમર્થ થયો નથી, માટે કેટલાક મહિના પછી આપણે બંને સાથે દીક્ષા અંગીકાર કરીશું. કોઈક સમયે જયન્તની પત્ની સાંજે પીયરથી આવતી હતી, તે સમયે કોઈ સ્વરૂપવાન દઈ વ્યભિચારી પુરુષ અને જયન્તની યુવાન પત્ની સાથે જોવામાં આવ્યા. કામદેવના જવરથી પીડાતી તે સ્ત્રીએ તે પુરુષ સાથે સંગમ કરવાની પ્રબળ ઇચ્છા પિતાની શરીર-પીડાના બાનાથી જયન્ત પતિને જણાવ્યું, અનેક વિશે આવ્યા, ચિકિ "Aho Shrutgyanam'
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy