SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૬૦ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ પશ્ચાત્તાપથી તપી રહેલ દેહવાળ પિલી સુંદરી પાસે આવી અતિ ઝુર છે. ત્યારે સુંદરી કહેવા લાગી કે, “તમને ઘણું સમજાવ્યા છતાં માન્યા નહિ.” હવે ત્યાં આવેલ કઈ રાજકુમાર તે સુંદરીને પિતાના નગરમાં લઇ ગયા અને પિતાની ભાર્યા બનાવી. તે અનેક પ્રકારનાં વિષય-સુખ અને ભોગ ભોગવવા લાગી, હવે એકલે પડેલ માકડા પિતાની પ્રિયાના ધ્યાનમાં ઝુરતો ઉંચા તરંગવાળી ગંગા નદીમાં મૃત્યુ પામ્યા. માટે હે નાથ ! આ પ્રમાણે અહ૫બુદ્ધિવાળી હું આપને વિનંતિ કરું છું કે, “મારું કથન સાંભળી બરાબર વિચાર કરો કે, જેમ વાનરને થયું તેમ તમને પાછળથી પસ્તાવો ન થાય. કોઈપણ પદાર્થમાં બહુ આગ્રહ ન રાખવો. જેથી કરી આ અનર્થ થાય.” વાનર-યુગલ સ્થા પૂર્ણ ઔચિત્ય લાભનો લોભ હવે ત્યારપછી બૂકુમારે કહ્યું કે, “હે સુંદરી ! મારે ભાવ પણ તું સાંભળી લે. ઉચિત પ્રકારનો લોભ ચતુર પુરુષ પણ કરે છે. હે પ્રિયા ! શું હું તે લાભ ન કરું ? કોઈ પણ દેહધારી લેભ વગર કયાંય પણ કોઈપણ પદાર્થને આશ્રય કરી શકતા નથી. આ મારો દીક્ષાનો લાભ એ મારા ઔચિત્યનું ઉલ્લંઘન કરનાર નથી. કારણ કે, દીક્ષાનો લાભ કલ્યાણકારી સિદ્ધિનું કારણ છે. અથવા તો હું લોભામાં લપટાઈ ગયે નથી. પૂર્વના પુય-પ્રભાવથી જ દીક્ષા અવશ્ય થનારી છે, પરંતુ દીક્ષા એ લાભ નથી. અથવા તે આ દીક્ષાલોભ એ ભાવી દીક્ષાની શિક્ષાનું સામ્રાજ્ય. સમજવું. ભાગ્ય અને સૌભાગ્યને વરેલા ભાગ્યશાળીને કઈ પદાર્થ અપ્રાપ્ય હોય છતાં સિદ્ધદત્તની જેમ તત્કાલ પ્રાપ્ત થાય છે. વળી ભાથની ગેરહાજરીમાં અતિલોભ હોવા છતાં પણ વીરસેનની માફક પ્રયત્ન નિષ્ફલ થાય છે. તે આ પ્રમાણે – ક્ષેત્રદેવતા અને જુગારી ચન્દાભા નગરીમાં નામથી અને અર્થથી આશાપૂરી નામની ક્ષેત્રદેવતા હતી. તેના મંદિરમાં રાત્રે કોઈક જુગારી આવ્યા અને તરતના તાજા પકવેલા પૂડલા મંદિ૨ના દીપકના તેલમાં બળીને ખાવા લાગ્યા. એટલે તે દેવીએ પિતાના દીપકને છેદ અને એંઠા ભેજનને સ્પર્શ થવાના કારણે તેને ભય પમાડવા માટે લટકતી લાંબી જિલ્લાવાળું ઉઘાડું મુખ લંબાવી વિકરાળ કર્યું. તે જુગારી નિર્ભયતાથી અને નિઃશૂકતાથી અર્ધ ખાધેલ પૂડલા સાથે તેની જીભ ઉપર ચૂંક. “એઠું અને કેલ અપવિત્ર આ કેવી રીતે ગળામાં ઉતારુ” એમ વિચારી દેવતા તે પ્રમાણે લાંબી છમ રાખીને હેલી હતી, ત્યારે પ્રમાતમાં તેવી સ્થિતિમાં રહેલી દેવીને લોકોએ ખી. “આ કયા પ્રકારને ઉત્પાત ઉત્પન્ન થયો? આ કરનાર કોઈ નાગરિકમાંથી હવે જોઈએ.” આવી રીતે આકુલ-વ્યાકુલ બનેલા નાગરિકે શાન્તિકા, પૂજા-પાઠ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy