SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૫૮ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજ શનુવાદ àાબથી હું હંસાઈ અને વિડંબના પામી લેાકા પાસેથી મેળવેલુ ધન પણું ગયું. દ્ધિનારી થઈ ગઈ. ઢરડાના પાસમાં જેમ પક્ષી, પાણીની અ'દર જાળમાં જેમ જળચરા, તેમ હું લાભ-યત્રમાં પડીને નાશ કેમ ન પામું ? ' આ પ્રમાણે મકરદાઢાનું કથાનક કહ્યું. કથાનકના ઉપસ`હારમાં સિન્ધુમતીએ કહ્યુ` કે, ' ભત્તુર પ્રત્યે અતિ અનુરાગવાળી અમાને છેાડીને દીક્ષાના ઉત્તમ સુખની તમે ઇચ્છા રાખે છે, પરંતુ મ ટ-કામધેનુમાં લેાભી મનેલી મક્કા સરખા ન થાવ. કહેલું છે કે, · આ લેાકનાં પ્રત્યક્ષ સ્વાધીન સુખને ત્યાગ કરી દુદ્ધિવાળા એવા જેએ તપ-સૌંયમ પરàક માટે ઉદ્યમ કરે છે, તેઓ ખરેખર હાથમાં રહેલા કેાળિયાને છેડીને પગની આંગળી ચાટવા જાય છે. અર્થાત્ મનેથી ચિત થાય છે. તે સમયે પ્રત્યુત્તરમાં જબૂ કુમારે કહ્યું કે, હે સુંદરી ! જાણ્યું જાણ્યું, તું ખરેખર ભૌતાચાય ની બન જણાય છે. 6 ભૌતાચાર્યની કથા- પૂર્વકાળમાં કાઇક સન્નિવેશમાં જાણે સ જડતા મહીં' જ એકઠી થઈ હોય એવી મૂખ–મ’ડળીના અગ્રેસર એક આચાય હતા. કાઈક સમયે પેાતાના પ્રતિનિધિ ફ્રિકાના રક્ષપાલક તરીકે પેાતાના એક શિષ્યને મૂકીને પેતે નજીકના ગામમાં ગયા. ત્યાં ભેશના દહિં સાથે કેદ્રવા ભાતનું ભાજન કરી પેાતાની ડુ‘મને પપાળતા તે સુઈ ગયા અને સાક્ષાત્ એક સ્વપ્ન જોયું કે, આખી મઠિકા સિ'હકેસરિયા લાડુથી ભરાઈ ગઈ. ક્ષણવારમાં માનદ ઉલ્લાસથી ખડાં થયેલાં રુવાટાવાળે જાયે અને ઉભે થઈ પેાતાના ગામ અને મઠિકા તરફ એકદમ દોડચેા. કદાચ શિષ્ય પાતે માઈ જાય અગર બીજાને આપી કે તે ત્યાં આવી મઠિકાને તાળુ માર્યુ અને શિષ્યને કહેવા લાગ્યા કે, ‘મારા ભાગ્યથી ઠિકા લાડવાથી ભરાઈ ગઈ છે. તે સાંભળી શિષ્ય હુ થી નૃત્ય કરવા લાગ્યે અને ગુરુ તેનાથી ખમણા નૃત્ય કરવા લાગ્યા. શિષ્યને આજ્ઞા કરી કે, ‘આજે આખા ગામને તું જલ્દી જમવાનું નિમંત્રણ આપ. મારે આજે એકદમ આખા ગામને મદતુ જમણુ આપવું છે. : ગુરુના કહેવાથી શિષ્ય સમગ્ર ગામને નિમત્રણ આપ્યું કે, · મારા ગુરુજી આજે સમગ્ર મામલેાકને લાડવાનું ભાજન આપશે. કારણ કે અત્યંત પ્રસન્ન થયેલા રુદ્રે આખી મઠિકા લાડવાઓથી ભરી દીધી છે. સમગ્ર ગામલેાક જમવા માટે આવીને પ્રીતિપૂર્વક પાક્તિમાં બેસી ગયા. પીરસાવાની રાહ જોઈ રહેલા હતા, ત્યારે હવાળા ગુરુએ તાળુ ખાલ્યું અને જીવે છે તેા ઠિકા ખાતી દેખી. દુબુદ્ધિવાળા ગુરુ પેાકાર કરવા લાગ્યા. ગામલામા હાસ્ય કરતા પરસ્પર હાથ-તાવી આપતા જમ્યા વગર ઉભા થઈ ગયા. ભસ્મ ધારણ કરનાર ખાવાજી લેાકેાને કહેવા લાગ્યા કે, થોડીવાર થશે. તમારા સર્વેના આગમનથી હું અતિ પામ્યા, જેથી સ્થાન ભૂલાઈ ગયું છે, ફ્રી. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy