SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૪ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજ શવાદ ઉપર ઉપકાર કરવા કે ક્રયાવાળું મન કરવું—— એમ કરનારા પુરુષા સજ્જન-શિરામણ ગણાય છે.' ત્યારપછી વિવશ બનેલા આ જિનદાસ જુગારી મોટાભાઈ ઋષભદત્તના ચરણમાં આખું અંગ અને મસ્તક લગાડીને વારવાર પેાતાના અવિનય અને અપરાધાને ખમાવવા લાગ્યા હૈ અન્ધુ ! હું' તમને સુખ આપનાર તે ન થયા, પણ માા કારણે તમા તીવ્ર સંતાપને અનુભવે છે. કારણ કે તમે મને વારવાર આ દુર્વ્યસનથી રાયા, છતાં પણુ મેં તે ન કરવા ચાગ્ય સા સેવ્યાં, તેની મને ક્ષમા આપે.' ઋષભદત્તે તેને એવી રીતે આશ્વાસન આપ્યું કે, જેથી કરી પંચ નમસ્કારના ધ્યાનમાં તન્મય અની પાંચ નમસ્કારના પ્રભાવથી મરીને તે ભવનાધિપ અનાદત નામને મહર્ષિક તેજસ્વી દેવ થયા. અને સરલ ચિત્તવાળા ઋષભદત્તને વિષે મા નવીન અનાદૈત દેવ પક્ષપાત શખતે હતા. આ પ્રમાણે દેશના સાંભળીને પછી ઋષભદત્ત પેાતાના ઘરે ગયા અને દેવ, ગુરુ તથા શ્રી સંધની પૂજા કરવામાં તત્પર અની દિવસ પસાર કરવા લાગ્યા. પુત્રજન્મ અને નામકરણ— ધારિણી શ્રાવિકાએ તે દેવની આરાધના માટે ૧૦૮ આયંબિલ તપ કરવાની માનતા માની; તેમ જ પુત્રનું નામ પણ તે દેવતાનુ જ પાડીશું. હવે ભવદેશના જીવ વિદ્યમાઢી બ્રહ્મદેવલાકના ભાગે ભાગવીને ત્યાંથી આવીને જેમ શુક્ામાં સિંહ આવે, તેમ ારિણીની કુક્ષિમાં ઉત્પન્ન થયેા. દારિણીએ સ્વપ્નમાં સફેદ સિંહ માળ કને એચ. જાગીને ઋષભદત્ત પાસે જઈ સ્વપ્નની હકીકત કહી. જમિત્રે કહેલા વૃત્તાન્તથી ધારિણીને વિશ્વાસ ઉત્પન્ન કરાવ્યેા. પરમને પામેઢી તે ભાગ્યશાળી ગને વહન કરવા લાગી. જિન-પ્રતિમાની પૂજા, યતિવગને પ્રતિલાભવાનાં કાર્યો, દુઃખી-દીનાને ઉદ્ધાર કરવાનાં કાર્યોના દાહલા ઉત્પન્ન થયા. ગણ્યા વગરનું-અગણિત દ્રવ્યનું દાન દેવા લાગી. ઉત્તમ વાદિ વસ્તુઓ દાનમાં અર્પણ કરતી, જેના સ રાડલા પૂણ થયા છે, એવી તે ચંદ્ર સરખી સૌમ્યકાન્તિવાળી બની. ગના દિવસે પૂર્ણ થયા, તેમ જ સમગ્ર અનુકૂળ ધાગા હતા, ત્યારે સુમેરુ. પૃથ્વી જેમ કલ્પવૃક્ષને તેમ પાણિીએ પુત્રને જન્મ આપ્યા. પુત્રજન્મ-સમયે નગરઢાક સમૂહથી ચૈત્યગૃહો અને જિનાલયેામાં વિસ્તારપૂર્વક પૂજાની રચના તથા વાજિ ત્રાના શબ્દોના આડંબરથી આન'-મહેન્મત્ત બનેલી નૃત્ય કરતી નગરનારીઓવાળુ નગર અની ગયું. કેદખાનામાંથી કેટ્ટીએ ને બંધનમુક્ત કરાવીને તથા દીનાદિક વર્ગને દાન આપવાનું વીપના-વધામણું-મહોત્સવ કરીને ઋષભદત્તે નગરને મનહર અને રમણીય બનાવ્યું. બારમા દિવસે શુભવિધિથી સાધુ સ્માદિને પ્રતિલાભી સમગ્ર જ્ઞાતિ અને નગરàાકાને આદરપૂર્વક ઉત્તમ પ્રકારની રસવતીએ તૈયાર કરી સુદર ભેાજન જમાડયું. શુભ મુહૂતમાં મોટા મહોત્સવ પૂર્વક જબૂદેવે આપેલા ઢાવાથી પુત્રનુ < "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy