SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ મૃગાવતીની કથા [ ૧૨૫ ] કાળમાં સુંદર ઉંચા કટ કરાવૈ. દેવીને પ્યાલાવી એટલે કહ્યુ કે, ‘ઘઉં, જળ વગેર શ્વાન્ચે ઇલણ, ઘાસ વગેરે સામગ્રી નગરીમાં ભરાવી આપે. તેણે કહ્યા પ્રમાણે કિલ્લામાં ધાન્ય, ઇન્પણ વગેરે સામગ્રી નગરમાં ભરાવી આપી. ઉપરાંત વળી મજીિનના આભૂષણા આપવા પૂર્વક દેવીને ખેલાવે છે. : હવે મૃગાવતી વિચારવા લાગી કે, · અત્યારે જેની તુલનામાં ન આવે, તેવા પ્રત્યુત્તર પાઠવવા.’ ચેટક શજાની પુત્રી, તેવા પ્રકારના રાજકુલની ભાર્યાં, જગત્પ્રભુ મહાવીરની ગિનીને આવું કાય કરવું ચગ્ય ન ગણાય. કુલાંગના-શ્રીઓને શીલ એ તે કદાપિ ન માંગે તેવું આભૂષ છે, શીલ-હિતને હીરા, રત્ન, મુક્તાફળનાં આભૂષણ હોય, તે તે હાસ્ય માટે થાય છે. ધન વગનાને શીલ એ ધન છે, આભૂણુ વગરનાને શીલ શુના બનાવેલ દાગીના છે. શીલ એ સહાય વગરનાને સહાય કરનાર છે, ગુણરહિત હાય, પણ એક શીલજીથી તે ઘણું ગૌરવ પામે છે.’ - પરમાથથી વિચાર કરીએ, તેા સ્ત્રીઓને શીલ એ જ જીવિત છે. શીલથી રહિત હાય તેવી શ્રી મડદું ગણાય છે. તે મડદાના ભાગમાં કયા ગુણ કે કયુ સુખ હોય છે ? શવણ સરખા રાક્ષસના પંજામાં સપડાએલી હાવા છતાં સીતાએ પેાતાના શીલનું રક્ષણ કર્યું. આ શ્વાન (કૂતરા) સરખાથી હું શીલનું રક્ષણ કેમ ન કરુ` ?' આ પ્રમાણે સુંદર દૃઢ નિશ્ચય ઉત્સાહથી કાંતિયુક્ત મુખવાળી થઇ થકી પ્રદ્યોત ઉપર કાપથી ભૃકુટી ચડાવીને પ્રદ્યોત પ્રત્યે પ્રતિકૂળ થઇને માલેલા પુરુષા આગળ મગાવતી કહેવા લાગી કે, ‘હું આવવાની નથી, તમે પાછા ચાલ્યા જાવ. લજ્જાના ત્યાગ કરીને અકાય કરવા પ્રદ્યોત તૈયાર થયા છે, તે કેવી ખેદની વાત ગણાય! માશ શીવરત્નને લ’પદ્મપાથી નાશ કરવા વડે કરીને, અકીર્તિ અને ક`મલને પુષ્ટ કરતા પેાતાના કુલને લકિત કરતા તે પ્રદ્યોત નથી, પણ ખદ્યોત એટલે ખજવા કીડા છે.’ વળી આ પશુ કહેવું કે ઈન્દ્રના વૃત્તાન્ત વિચાર કે- શરીરમાં છિદ્રો ન હતાં, તેમાં આખા શરીરે છિદ્રોવાળા અત્ચા, તે કયા કારણે રાવણના કુલન ક્ષય થયે, તેના વિચાર તારા મગજમાં ક્ષણવાર કેમ આવતા નથી ? વળી તું જૈનધમ પામેલે છે, તે પરદારાગમન કરનારને વા સરખા કાંટાની ઘટાવાળી શામી વૃક્ષને આલિંગન કરવું પડે છે, તપેલી લાલચેાળ અગ્નિવાળી પુતળીને ભેટવું પડે છે, તે કેમ ભૂલી જાય છે ? જેથી પતિવ્રતા શીલવતીને તું મર્યાદા વગરનું વચન બેલી અને દૂષિત કરે છે.’ આ પ્રમાણે દેવીએ કહેવરાવેલ પ્રત્યુત્તર ત્યાં જઈને કહ્યો, એટલે સન્ય-પરિવાર સહિત સૂર્યની જેમ પ્રદ્યોત રાજા વગર રાકાર્ય તફ્ત કૌશાંબી પહોંચ્યા. નગર બહાર ચારે બાજુ મજબૂત સૈન્ય ગેાઠવી ધેરા ઘાલ્ફે. ભયથી કપાયમાન થતી માનવાળી મૃગાવતી વિચારવા લાગી. તે ગામ, નગર, શહેર, ખેટક, મંડપ, પટ્ટણ વગેરે સ્થળેને ધન્ય છે કે, જેમાં શત્રુના ભયે, વેર-વિરાધાના નાશ કરનાર એવા વીર "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy