SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજ રાનુવાદ ન થાએ ' તે માટે આ અવસરે મારે આત્મવધ કરવા જોઇએ. આ પ્રમાણે નિશ્ચય કરીને જેટલામાં ત્યાં દેખે છે, તે તરત કંઠે છેદવા માટેનું શસ્ર મળી આવ્યું. રાજાના કંઠમાં સ્થાપેલી છરી દેખી. પેાતાના સમગ્ર પાપલ્યેાની શુદ્ધિ કરીને, સિધ્ધાને નમસ્કાર કરીને તેમની સમક્ષ પાંચ મહાવ્રત ઉચ્ચારીને, સલ આચાય વગેરે પ્રાણીગણુને ખમાવીને ભવચરમનું દૃઢ ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન સ્વીકારી પ'ચપરમેષ્ઠિનાં પાંચ પદે કંઠમાં સ્થાપન કરવા પૂર્વક કકલેાહુની છરી પણ કર્ડ ઉપર સ્થાપન કરે છે. તીવ્ર સવેગયુક્ત તેઓ બંને મૃત્યુ પામીને દેવલાકે ગયા. પ્રભાતસમય થયે, ત્યારે શય્યાપાલિકા જ્યાં દેખે છે, ત્યાં જ મેાટા શબ્દથી પેાકાર કર્યો કે, અરે ! હું હણાઈ ગઈ, લૂટાઇ ગઈ, હાહાર કરતા લેાકા એકઠા થયા અને આકાશ ખહેરુ થઇ જાય તેવા શબ્દોથી રુદન કરવા લાગ્યા. લાકામાં એવા પ્રવાદ ફેલાયો કે, કાઈ કુશિષ્ય રાજા અને પત્તાના ગુરુને તથા પેાતાના આ લેાક અને પરલેાકને હણીને કાંઇક પલાયન થઈ ગયા. તે પુત્ર વગરના મૃત્યુ પામેલા રાજાની પાર્ટ વે નગરનેતાઓએ એકઠા મળી પંચ દિવ્યે વડે પહેલા ન'તે સ્થાપન કર્યા. એકદમ ત્યાંથી નાસીને તે ક્રૂર પાપી અવ'તીના રાજા પાસે પહેાંચે, જીહાર કરીને પૂ`ના સત્ર વૃત્તાન્ત સ્મરણ કરાખ્યા. તે સાંભળીને આ રાજા ચમકીને તેનું દુષ્ટ રિત્ર વિચારવા લાગ્યા કે, ‘અરેરે ! આ કુરાત્માએ આ રાજનને મૃત્યુ. પમાડયા. (૫૦) આ દુષ્ટને ઢાઇ અકાય નથી, કદાચ કોપાયમાન થાય, તે સેા વર્ષે પશુ તે પેાતાના સ્વભાવાનુસાર મને પણ મારી નાખે.” એમ ધારીને એકદમ પેાતાના દેશમાંથી દેશવટો આપ્યા. ચિત્ર સાધુના હજારે ઉપદેશના વચને વડે પણ તે બ્રહ્મદત્ત પ્રતિમાલ ન પામ્યા. તેમ બાર વરસે પણ આ કુશિષ્ય પ્રતિષેધ ન પામ્યા. આ વિનયરત્ન (તિ)ની કથા સમાપ્તા. શયલક્ષ્મી ન ત્યાગ કરનાર બ્રહ્મદત્ત સાતમી નરક કેમ પામ્યો તે કહે છે યા—૨૨૦૬, અચાર્યજીર્ । નીયા સજમ્મ—હિમજ—મયિ—માતો પતિ બન્ને ૨૨ હાથીના કાન સરખી ચંચલ, પેાતાની મેળે ચાલી જવાના સ્વભાવવાળી વા છત અપ સત્ત્વવાળા તે રાજ્યલક્ષ્મીને ત્યાગ ન કરી શકવાના કારણે, તેના મમત્વના કાણે પેાતાના કમરૂપ કાદવથી ભારે થએલા તેએ નીચે નરકના કૂવામાં પડે છે, કલિમલ એટલે પાપરૂપ કચરા, ખીજા પશુ અલ્પ સવવાળા સ્વેચ્છાએ શજ્યલક્ષ્મી રિગ્રહ-મમતાના ત્યાગ ન કરનાર અતિ કલિમલથી ભારે થએલા આત્મા નીચેની ન૨૪ભૂમિમાં પડે છે. આ કારણે બ્રહ્મદત્ત પશુ નીચે સાતમીમાં ગયા (૩૨) "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy