SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૦૬ ] પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ 6 તેનું વચન સાંભળીને અનુભાગવાળી અનેઢી અમા બ ંનેએ સ્વીકાર્યું, પરંતુ ઉતાવળમાં તે વખતે વાલવાને બદલે વેતવા ફરકાવી. એટલે તે પ્રમાણે વિપરીત સ`કેત થવાના કારણે તમે બીજે સ્થળે ચાલ્યા ગયા. ત્યારપછી તમાને પૃથ્વીમ’ડળમાં શેષતાં કર્યાંય પણ ન રૅખ્યા. તમે કર્યાં હશે ? એમ અમે નિરાશ પામ્યા. મારે અણુષાર્થોં સુવર્ણના મેઘ વરસવા સમાન ન ચિતવેલ નિધાન સમાન એવું તમારૂ' સુખનિધાનસ્વરૂપ દર્શન થયું. તે પ્રાર્થના કરનારને કલ્પવૃક્ષ સમાન હૈ મહાભાગ્યશાળી પુષ્પવતીના વૃત્તાન્ત યાદ કરીને અમારા મનેરથ પૂર્ણ કરશે. માહ અને વરાધીન થએલા કુમાર ઉદ્યાનમાં લગ્ન કરીને રાત્રે તેમની સાથે સૂઈ ગયા. પ્રાતઃકાળે બંનેને કહ્યું કે, ♦ મને રાજ્યપ્રાપ્તિ થાય ત્યાં સુધી વિનયપૂર્વક પુષ્પવતી પાસે રહેવુ • ૮ એ પ્રમાણે અમા કરીશું' એમ કહીને તેએ ગયા બાદ પ્રાસાદ દેખે છે, તેા મહેલ વગેરે કબ્ર દેખાતા નથી. કુમારે વિચાર્યું” કે, · નક્કી તે વિદ્યાધરીએએ માયાજાળ કરી છે, નહિતર આ ઇન્દ્રજાળ જેમ કેમ સર્વ અની જાય? હવે રત્નવતી પત્નીનું મરણ કરીને તેને ખાળવા માટે આશ્રમ સન્મુખ આવાસન કરે છે, ત્યારે તે પણ ન હતી. કાને તેના સમાચાર પૂછવા એમ વિચારીને દિશા તરફ અવલાયન કર્યુ”, કાઠ સજ્ઞ નથી, તેની જ ચિંતા કરતા હતા, તેટલામાં એક ભદ્ર આકૃતિવાળા અને પાકી ઉ‘મર પહેાંચેલે પુરુષ આવી પહોંચ્યા. તેને પૂછ્યું કે, ‘ અરે ભાગ્યશાળી ! આવાં કપડાં પહેરતી. આજે કે કાલે આ નગરના સીમાડામાં કે આસપાસ ભટકતી કોઈક બાલા દેખી ? ' વૃદ્ધે પૂછ્યું કે, શું તુ તેના ભર થાય છે. કુમારે કહ્યું. કે, ‘હા” વૃધ્ધે કહ્યું કે, પાછલા પહેાર રુદન કરતી મૈ' દેખી હતી, ત્યારે પૂછ્યું કે, તું અહિં કર્યાંથી ? શેકનુ' શું કારણ બન્યું છે, વળી તાર કર્યાં જવું છે? ત્યારે તે આલાએ ગદ્ગદ સ્વરે કહ્યું, જ્યારે મેં એળખી ત્યારે મેં તેને કહ્યું કે,-તુ` મારી ભત્રીજી થાય છે.' નાનાપિતા-કાકાને આદથી પાતાને વૃત્તાન્ત જણાગે. હું મારે ઘરે લઈ ગયા, તને ઘણા ખાળ્યા, પણ તારા પત્તો ન લાગ્યા. અત્યારે મેળાપ થઈ ગયા, તે પશુ સુંદર થયું. શેઠને ઘરે તેને લઇ ગયા અને વિસ્તારથી તેના વિવાહ કર્યાં. * ܕ રત્નવતીના સમાગમમાં અતૃપ્ત એવા કુમાર દિવસેા પસાર કરતા હતા, એટલામાં વરધનુના મરણુને દિવસ આવી પહેોંચ્યા. તે માટે લેાજન-સામગ્રી તૈયાર કરાવી. (૪૦૦) બ્રાહ્માદિક ભેાજન કરતા હતા, બ્રાહ્મણના વેષ ધારણ કરી પેાતાના સાંવત્સરિક દિવસ જાણીને વરધતુ ત્યાં આવી પહેાંચ્યા. કહેવા લાગ્યા કે, લેાજન કરાવનારને નિવેદન કરી કે, સમગ્ર બ્રાહ્મણેામાં મસ્તકના મુગુટસમાન ચતુવેદી પડિંત દૂરદેશથી આવેલા છે, તે ભાજનની માગણી એટલા માટે કરે છે, કે તેને આપેલું ભેાજન તેમના પિતરાઇએના ઉદરમાં હું પૂક પહોંચી જાય છે, આ વાત કુમારને કહી. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy