SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મનકુમાર ચક્રીની કથા [ ૮૫ ] અનુત્તરવાસી દે લવસપ્તમ દેવ કહેવાય છે. તેવા સર્વ જીવોથી અધિક આયુષ્યવાળા દેવતાનું ૩૩ સાગરોપમનું લાંબું આયુષ્ય પણ પૂર્ણ થાય, એટલે તે સ્થાનથી પતન પામે છે, તે તેની અપેક્ષાએ ઓછી આયુષસ્થિતિવાળા જીવોને સંસારમાં કયું સ્થાન શાશ્વતું ગણવું? અર્થાત્ સંસારમાં કોઈ પણ સ્થાન શાશ્વત નથી. અહિં લવ શબ્દ કાળવાચક કહે છે. ચાલુ અધિકારમાં સદગતિયોગ્ય પ્રકૃતિ -બંધને અધિકાર કહેવાશે. અનુત્તર દેવને ઉત્પન્ન થવાનું સ્થાન, તેમાં વાસ કરનારા તે અનુત્તર દે કહેવાય. કોઈક જીવ તેવી સુંદર ભાવનાવિશેષથી કેમે કરી વિશુદ્ધિ પામતે પ્રથમ લવમાં સુમાનુષત્વ-યોગ્ય શુભ કર્મ પ્રકૃતિ બાંધે છે. ત્યારપછી બીજા લવમાં વ્યંતરને રોગ્ય, ત્યારપછી કેમે કરી ૩ લવમાં તિષ્ક દેવ-૫, પછી ૪ લવમાં ભવનપતિ દેવ-૧, ૫ લવમાં વૈમાનિક દેવ-રોગ્ય શુભ પ્રકૃતિ બાંધે. ૬-૭ લવમાં શ્રેયક અને અનુત્તરવાસી દેવને ચગ્ય એવી શુભ પ્રકૃતિ બાંધે, એ પ્રમાણે સાતમા લવમાં અનુત્તરદેવમાં ઉત્પત્તિ થવાને યોગ્ય કમસર શુભ પ્રકૃતિ બાંધે. તેથી કરીને જે ૩૩ સાગરોપમના લાંબા આયુષ્યવાળા વિજય, જયન્તાદિ દેવ પિતાની આયુષ્યસ્થિતિને ક્ષય કરે, એટલે ત્યાંથી આવી જાય છે, તે પછી બીજા કોણ સંસારમાં શાશ્વત રહી શકે? કેઈ પણ સાંસારિક સુખનું ઉત્પત્તિસ્થાન જીવોને અશાશ્વતું હોય છે. સંસા૨માં કઈ સ્થાન નિત્ય નથી, પૂર્વભવમાં મુક્તિ-પ્રાપ્તિની યોગ્યતા છતાં સાત લવ ન્યૂન આયુષ્ય હેવાથી તેમને અનુત્તર વિમાનમાં વાસ કરે પડે છે. શ્રીસિદ્ધર્વિની વૃત્તિમાં બીજો અર્થ પણ કહે છે. (૨૯) હવે પુણ્યાનુબંધી-પાપાનુબંધી પુણ્યને પરમાર્થથી દુખરૂપ જણાવતાં કહે છે कह तं भन्नइ सोक्खं ? सुचिरेण वि जस्स दुक्खमल्लियइ । ૬ ૨ મવિલાપો, મસાજુ રૂ| उवएस-सहस्सेहि वि, घोहिज्जतो न बुज्झइ कोइ । जह बंभदत्तराया, उदाइनिव-मारओ चैव ॥ ३१ ॥ જે સુખ પછી લાંબા કાળે પણ દુઃખને ભેટે કરે પડે છે, તેને સુખ શી રીતે કહી શકાય? પ્રથમાર્ધમાં પુણ્યાનુબંધી પુણ્યનું ઉદાહરણ અનુત્તર દેવ સમજ-વાનું, પછીના અર્ધસૈકમાં પાપાનુબંધી પુણ્યવાળા સુભૂમ, બ્રહ્મદર વગેરેનાં દષ્ટાનો સમજવા. ચાર ગતિમાં જન્મ-મરણના દુઃખ બંધાય અને તેમાં રખડવું પડે, તેવું સાંસારિક સુખ છે. તેવા દુઃખના છેડાવાળાને સુખ કહી શકાય નહિ. (૩૦) હજારે ઉપદેશ આપવા છતાં, પ્રતિષ કરવા છતાં જેમ બ્રહ્મદત્ત અને ઉદાપિ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy