SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ વિવેકવિલાસ, દ્વિતીય ઉસ. अभिगम्यो नृभिर्योग-क्षेमसिद्ध्यर्थमात्मनः।। राजादिनायकः कश्चि-दिन्दुनेव दिवाकरः।।७४॥ અર્થ –ચંદ્ર જેમ પિતાને તેજ મેળવવા માટે સૂર્ય પાસે જાય છે, તેમ ડાશા પુરૂષે પિતાના યોગ ક્ષેમને અર્થે કોઈ રાજા પ્રમુખ નાયક પાસે જવું(૪) निन्दन्तु मानिनः सेवां, राजादीनां सुखैषिणः॥ स्वजनास्वजनोद्धार-संहारौ न तया विना ॥७५॥ અર્થ–સુખની ઇચ્છા કરનાર અહંકારી પુરૂ રાજા પ્રમુખની સેવાને ભલે નિદે; તોપણ તે વિના સ્વજનનો ઉદ્ધાર અને વૈરીને સંહાર થતો નથી.(૭૫) अकर्णदुर्बलः शूरः, कृतज्ञः सात्विको गुणी॥ वदान्यो गुणरागी च , प्रभुः पुण्यैरवाप्यते ॥ ७६ ॥ અર્થ-કાન કા નહીં, કયા ઉપકારનો જાણ, સત્વશાલી, ગુણ, ઉદાર અને ગુણરાગી એવો પ્રભુ (માલીક) પુણ્યથી જ મળી શકે છે. (૭૬) सुतन्त्रः सुपवित्रात्मा, सेवकागमनस्पृही। ૌરિયવિલ સર, સજ્ઞો ટુર્રમ મુદા ૭૭માં અર્થ—શાસ્ત્રને સારે જાણ. પવિત્ર ચિત્તવાળે, સેવકના આવવાની ઈછા કરનાર, ઉચિત કર્તવ્યને જાણ, ક્ષમાશીલ, દક્ષ અને શરમવાળે એ પ્રભુ (માલીક) મળવો દુર્લભ છે. (૭૭) विद्धानपि परित्याज्यो, नेता मूर्खजनावृतः॥ मूर्योऽपि सेव्य एवासौ, बहुश्रुतपरिच्छदः ॥७८॥ અ–પ્રભુ ગમે વિદ્વાન હોય તે પણ તે જે મૂર્ખ લેકિને પરિવાર રાખતો હોય તો તેને છોડી દે. અને જે પ્રભુ પોતે મૂર્ખ છતાં પણ પાસે વિદ્વાન્ તથા અનુભવી લોકોનો પરિવાર રાખતો હોય, તે તે (પ્રભુ) સેવવા યોગ્ય જાણવો. (૭૮) "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy