SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સિવિશ્વાસ પ્રથમ સf I ભાગમાં છતી જેટલા ઉંડાણમાં માણસના કેશ ( વાળ ), કપાળ (કેરી), ભમ તથા લોહડું છે એમ જાણવું. તેથી મરણ નીપજે. (૧૭૧) श्वभ्रस्थिताममृत्पात्रे, कृते दीपचतुष्टये ॥ यदिग्दीपश्चिरं दीपः, सा तद्वर्णस्य भूःशुभा ।। १७२ ॥ અર્થ – ખાણની કાચી માટીનું કોડિયું કરી તેમાં ચાર દિવા કરવા. જે દિશાને દિવો ઘણુવાર પ્રકાશિત રહે, તે ભૂમિ તે વર્ણને સારી જાણવી. (૧૨) सूत्रच्छेदे च मृत्युः स्या-त्कीले चावाङ्मुखे रुजा॥ स्मृतिर्नश्यति कुम्भस्य , पुनः पतनभङ्गयोः॥ १७३ ॥ અર્થભૂમિ માપતાં જે સૂત્ર તૂટી જાય તો ગહરવામિનો મૃત્યુ થાય, ખીલો ઠેકતાં જે વાંકા વળે તે રોગ થાય, અને ઘડે પડે, અથવા ભાંગે તો સ્મૃતિનો નાશ થાય. (૧૩) प्रासादगर्तापूरोऽम्बु-पावकर्करकांगतः। विधिना तत्र सौवर्णी , वास्तुमूर्ति नियोजयेत् ॥ १७४ ॥ અર્થઘરની ખાડ પૂરતાં જયાં પાણી, પત્થર અને કાંકરા નીકળે ત્યાં સેનાની વારતુ દેવતાની મૂર્તિ વિધિથી સ્થાપન કરવી. (૧૭૪) उदयस्त्रिगुणः प्रोक्तः, प्रासादस्य स्वमानतः॥ प्रासादोच्छ्यविस्तारा, जगती तस्य चोत्तमा ॥ १७५॥ અર્થ–સ્વકીય પ્રમાણથી પ્રાસાદનો ઉદય (ઉંચાઈ) ત્રણ ગણે કરો. અને પ્રાસાદની જેટલી ઉંચાઈ હોય તેટલી વિસ્તારવાળી જગતી (કોટ) કરવી એ શ્રેષ્ઠ છે. (૧૫) मूलकोष्ठे चतुःकोणे, बहिर्यः कुम्भकः स्थिरः॥ प्रासादहस्तसंख्यानं, तस्य कोणद्वयात्पुनः॥ १७६ ॥ અંર્થ – ખડે જે મૂળ કેડે તેની બાહર જે રિથર કુંભી હોય છે, તેના બે ખૂણથી પ્રાસાદના હસ્તની સંખ્યા જાણવી. (૧૬) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy