SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासे प्रथमः सर्गः। (થ રાત્યવિવારકા) बकवतैहसपयान् , क्रमावर्णानिमानव ॥ नवकोष्ठीकृते भूमि-भागे प्राच्यादितो लिखेत् ॥ १६२ ॥ અર્થ –ભૂમિ ઉપર એક ચતુષ્કોણ (ચોખંડું ) યંત્ર શ૯૫દ્ધાય.) લખવું. તેમાં નવ કોઠા કરવા. ચતુષ્કોણની બાજુ ઉપર પૂજા : ઈ પૂર્વ અને વેંથી માંડી ઈશાન સુધી આઠે દિશાઓ લખવી. અને વચલા ઉ. વ. નવ કોઠામાં અનુક્રમે બ, ક, વ, ત, એ, હ, સ, ૫ અને ય! ! એ તો આ નવ અક્ષર લખવા. (૧૬૨) प्रश्ने बः स्याद्यदि प्राच्यां, नरशल्यं तदादिशेत् ॥ सार्धहस्तप्रमाणेन , तच मानुषमृत्यवे ॥ १६३ ॥ અર્થ –પ્રશ્નમાં જે બે' આવે, તે કહેવું કે, પૂર્વ દિશામાં ભૂમિની અંદર દોડ હાથ નીચે મનુષ્ય શલ્ય (માણસનાં હાડકાં વિગેરે) છે, તેથી મનધ્યનું મરણ નીપજે. (૧૬૩) अमेर्दिशि तु का प्रश्ने, खरशल्यं करद्वये ॥ राजदण्डो भवेत्तस्मिन् , भयं नैव निवर्तते ॥ १६४॥ અર્થ–પ્રશ્નમાં જે “ક આવે તો અગ્નિકોણમાં ભૂમિની અંદર બે હાથનીએ ગર્દભશલ્ય (ગધેડાનાં હાડકાં વિગેરે) છે, એમ જાણવું તે શલ્યથી રાજદંડ થાય, અને ભય કદીપણ દૂર થાય નહીં. (૧૬૪) याम्यायां दिशि वः प्रश्ने, नरशल्यमधो भवेत् ॥ तद्गहस्वामिनो मृत्युं, करोत्याकटिसंस्थितम् ॥ १६५ ॥ અર્થ–પ્રશ્નમાં જે “વ' આવે, તો દક્ષિણ દિશામાં ભૂમિની અંદર કેડ જેટલું ઉડું મનુષ્યશલ્ય (માણસનાં હાડકાં વિગેરે) છે, એમ સમજવું. તેથી ગૃહસ્વામિનું (ઘરધણુનું) મરણ થાય. (૧૫) नैर्ऋत्यां दिशि तः प्रश्ने, सार्धहस्तादधस्तले ॥ ...शुनोस्थि जायते तच्च , डिम्भानां जनयेन्मृतिम्॥१६६॥ અર્થ --પ્રશ્નમાં જે “ત' આવે, તો નૈઋત્ય દિશામાં ભૂમિની અંદર દોડ "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy