SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ विवेकविलासे प्रथमः सर्गः। રાખવી. તેમજ પ્રતિમાનું પ્રમાણ પણ બે, ચાર, છ, આઠ ઇત્યાદિ સમસંખ્યામાં હોય તો તે ઇષ્ટ ન જાણવું. (૧૩૨) अन्योन्यजानुस्कन्धान्त-स्तिर्यक्सूत्रनिपातनात् ॥ केशान्ताञ्चलयोश्चान्तः, सूत्रैक्याचतुरस्रता ॥ १३३ ॥ અર્થ એકથી બીજા ઢીંચણ સુધી આડું એક સૂત્ર, જમણ ઢીંચણથી ડાબા ખંધ સુધી બીજું સૂત્ર, ડાબા ઢીંચણથી જમણા ખંધ સુધી ત્રીજું સૂત્ર અને નીચેથી મસ્તક સુધી ચોથું સૂત્ર. એ ચારે સૂત્રોનું પ્રમાણ સરખું આવે તો પ્રતિમા સમચતુર કહેવાય. (૧૩૩) सूत्रं जानुदये तिर्यग् , दद्यान्नाभौ च कम्बिकाम् ॥ प्रतिमायाः प्रतिसरो, भवेदष्टादशाङ्गलः ॥ १३४ ॥ અર્થ –બે ઢીંચણની વચ્ચે આડું સૂત્ર દેવું, અને સૂત્રથી નાભિ સુધી એક કંબિકા રાખવી. એ રીતે કરતાં નાભિથી સૂત્ર સુધી અઢાર આંગળનું પ્રમાણ જોઈએ. (૧૩૪) नवतालं भवेद्रूपं, तालश्च द्वादशाङ्गुलः ॥ अङ्गलानि न कम्बायाः, किं तु रूपस्य तस्य हि ॥ १३५॥ અર્થ–પ્રતિમાનું ઊંચાઈનું પ્રમાણ નવતાલ જાણવું. બાર આગળ એક તાલ થાય છે. અહીં આંગળાં કંબાનાં ન લેતાં પ્રતિમાનાંલેવાં. (૧૩૫) ऊर्ध्वस्थप्रतिमामान-मष्टोत्तरशतांशतः॥ आसीनप्रतिमामानं, षट्पञ्चाशद्विभागतः॥ १३६ ॥ અર્થ–ઉભી પ્રતિમાનું પ્રમાણ એકસો આઠ અંશનું અને બેઠી પ્રતિમાનું છપ્પન અંશનું જાણવું. (૧૩૬ ) भालनासाहनुग्रीवा-घनाभीयुह्यमूरुकौ ॥ जानुजवांहि चेत्येका-दशाङ्कस्थानकानि तु ॥ १३७॥ અર્થ–૧ કપાળ, ૨ નાસિકા, ૩ હેડચી, કોટ, ૫ હૃદય, ૬ નાભિ, ૭ "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy