SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮. विवेकविलास एकादश उल्लासः। ( ફા) आत्मानं मन्यते नैकश्चार्वाकस्तस्य वागियम् ॥ जतुनीरन्ध्रिते भाण्डे , क्षिप्तश्चोरो मृतोऽथ सः ॥७४॥ निर्जगाम कथं तस्य , जीवः प्रविविशुः कथम् ॥ अपरे कृमिरूपाश्च , निश्छिद्रे तत्र वस्तुनि ॥७५॥ અર્થ—–એક ચાર્વાક (નાસ્તિક) માત્ર જીવ માનતો નથી, તે એમ કહે છે કે-“મેઢે લાખ ચોટાડી મજબૂત બંધ કરેલી કોઠીમાં ચાર રાખ્યો હતો, તે મરણ પામ્યું. હવે છિદ્ર વિનાની તે વસ્તુમાંથી ચારનો જીવ બહાર શી રીતે નીકળે ? તથા તેને શરીરે બીજા કૃમિરૂપ જીવ પડ્યા હતા તે શી રીતે - દર પેઠા” (૭૪) (૭૫) (૩ ) तथैव मुद्रिते भाण्डे, क्षिप्तः शङ्खयुतो नरः॥ शङ्खात्तदादितान्नादो, निष्कामति कथं बहिः ॥ ७६ ॥ અર્થ –(ઉપરલી શંકાનો ઉત્તર.)જેવી કોઠીમાં ચોર રાખ્યો હતો, તેવી જ મોઢ લાખ ચોટાડી બંધ કરેલી કોઠીમાં શંખ વગાડનાર માણસ રાખે. તેણે વગાડેલા શંખનો ધ્વનિ (સાદ) બાહાર શી રીતે નીકળે ? (૭૬) अनिर्मूर्तः कथं ध्माते, लोहगोले विशत्यहो॥ अमूर्तस्यात्मनस्तक्कि, विहन्येतां गमागमौ ॥७७॥ અર્થ –તેમજ આશ્ચર્ય છે કે, તપાયેલા લેહડાના ગોળામાં સાકાર અગ્નિ શી રીતે પેસે છે ? એમ સાકાર વસ્તુના પ્રવેશ, નિગમ (પેસવું, નીકળવું) થાય છે, તો પછી નિરાકાર જીવના થવાને શી હરકત ? (૭૭) (શા ) दस्योरन्यस्य काये च, शतशः शकलीकृते ॥ न दृष्टः कचिदप्यात्मा, सोऽस्ति चेकिं न दृश्यते॥७८॥ અર્થ –(શંકા.) બીજા એક ચારના શૈકડો કટકા કરી નાંખ્યા, તોપણ જીવ દેખાય નહીં. જે જીવ છે, તો તે દેખાતો કેમ નથી ? (૭૮) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy