SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, પ્રથમ સર્ગ. ૧૩ (ફરવું અથવા કાઇપણ જાતની કસરત.) કરવા. પણ પેટમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થયા હાયતા અર્થાત્ ધણી ભૂખ લાગી હાય તેા બિલકુલ ન્યાયામ કરવેા નહીં.(૫૭) गतिशक्त्यर्धमेवासौ क्रियमाणः सुखावहः ॥ 2 गात्रस्वेदाधिकस्त्वत्र, सोऽश्वानामिव नोचितः ॥५८॥ અર્થઃ—ચાલવાની જેટલી શકિત ઢાય તે કરતાં અર્ધ વ્યાયામ કરવા, તેજ સુખકારી છે. પણ હદ ઉપરાંત શરીર ઉપર પસીના વળે એવે! ઘેાડાની પેઠે ન્યાયામ કરવા ઉચિત નથી. ( ૫૮ ) गजाद्यैर्वाहनैर्यस्तु, व्यायामो दिवसोदये ॥ અમૃતોપમ વાસૌ, મલેચુસ્તે = શિક્ષિતાઃ ॥ પુર્ ॥ અર્થ:——સૂર્યોદયની વેલાએ હાથી, ધાડાવિગેરે વાહન ઉપર બેસીને વ્યાયામ અમૃતસમાન " સુખદાયી છે. વળી તેથી હાથી ધાડા વિગેરે જાનવરાને પણ ચાલવાની સારી શિક્ષા મળે છે. ( પ૯ ) કરવે ( અથ વન્તધાવનધિ) दन्तदार्व्याय तर्जन्या, घर्षयेद्दन्तपीठिकाम् ॥ ગાાવતઃ પરં થા ્ન્તાવનમાલાત્ ॥ ૬ ॥ અર્થ:—દાંત મજબૂત કરવાને અર્થે પ્રથમ ટચલી આંગળીથી દાંતના પેઢિચાં ધસવાં, અને પછી સાચવીને દાંતણ કરવું. (૬૦) यद्याद्यवारिगण्डूषा- द्विन्दुरेकः प्रधावति ॥ कण्ठे तदा नरैर्ज्ञेयं, शीघ्रं भोजनमुत्तमम् ॥ ६१ ॥ અર્થ:—જો દાંતણ કરતાં પહેલા કાગળાના એક બિંદુ ગળામાં ઉતરી જાય તે મનુષ્યએ જાણવુ કે,આજે શીધ્ર અને સારૂં ભેાજન મલશે. (૬૧) अवक्राग्रन्थिसत्कूर्षं, सूक्ष्मागं द्वादशाङ्गुलम् ॥ कनिष्ठाग्रसमस्थौल्यं; ज्ञातवृक्षं सुभूमिजम् ॥ ६२ ॥ कनिष्ठिकानामिकयो -रन्तरे दन्तधावनम् ॥ , "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy