SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकक्लिासे दशम उल्लास:। स विवेकधुरोद्धार-धौरयो यः स्वमानसे ॥ विरक्तहृदयो वेत्ति, ललनां शृङ्खलोपमाम् ॥ १९ ॥ અર્થ --જે હૃદયમાં વૈરાગ્ય હોવાથી સ્ત્રીને શૃંખલાસમાન ગણે, તે પુરૂષ માટે વિવેકી જાણો. (૧૯) आस्तां सर्वपरित्यागा-लंकृतस्य महामुनेः ॥ गृहिणोपि हित्तं ब्रह्म , लोकदयसुखैषिणः॥ २०॥ અર્થ–સર્વથા ત્યાગી મહામુનિની વાત દૂર રહી. પણ આ લોકમાં સ્થા પરલોકમાં સુખની વાંછા કરનાર ગૃહરાને પણ બ્રહ્મવ્રત પાળવું હિતકારિ છે. (૨૦) तिर्यग्देवासुरस्त्रीश्च, परस्त्रीश्चापि यस्त्यजेत् ॥ सोऽपि धीमान् स तु स्तुत्यो, यःस्वदाररतिः सदा ॥२१॥ અર્થ –જે માણસ પોતાની સ્ત્રી ઉપર ઇચછા રાખી તિર્યંચની, દેવતાની અને ભવનપતિની સ્ત્રીઓને તથા મનુષ્યમાં પર સ્ત્રીને ત્યાગ કરે, તેજ બુદ્ધિમાન અને તેજ પ્રશંસા કરવા યોગ્ય સમજો. ( ૨૧ ) तनौ यदि नितम्बिन्याः, प्रमादादृक्पतत्यहो॥ चिन्तनीया तदैवात्र, मलमूत्रादिसंस्थितिः ॥ २२ ॥ અર્થ ––જે પ્રમાદથી કાઈ સમયે સ્ત્રીના શરીર ઉપર દૃષ્ટિ જાય, તો તેજ વગતે તેના (સ્ત્રીના) શરીરમાં મલ, મૂત્ર વિગેરે ખરાબ વસ્તુ રહેલી છે, તે ધ્યાનમાં લેવી (૨૨) अज्ञातपरमानन्दो, लोकोऽयं विषयोन्मुखः॥ अदृष्टनगरेमिः , पामरैरुपवर्ण्यते ॥ २३ ॥ અર્થ –પરમાનંદ સ્વરૂપને ન જાણનારા લેકે વિષય સુખમાં તલ્લીન થાય છે. શહેરને ન જેનારા ગામડિયા લેકે ગામડાનાં વખાણ કરે છે. (૩) परानन्दसुखास्वादी, विषयैर्नाभिभूयते ॥ जाङ्गुलीजयनिष्कम्पः, किं सर्परुपसर्यते ॥ २४ ॥ અર્થ – વિષય પરમાનંદ સુખને ચાખનારા માણસને વશ કરી ન શકે, ગારૂડી વિઘામાં નિપુણ એવા માણસ આગળ સર્પ પોતાની મેળે આવે કે શું? (૨૪) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy