SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, દશમ ઉલ્લાસ. ૨૨૦ अथ दशम उल्लासः। प्रत्यक्षमन्तरं दृष्ट्वा , श्रुत्वा वा पापपुण्ययोः ॥ सदैव युज्यते कर्तु, धर्म एव विपश्चिता ॥१॥ અર્થ–પાપ પુણ્યમાં રહેલી તફાવત પ્રત્યક્ષ જોઇને અથવા ગુરૂના ઉપદેશથી સાંભળીને ડાહ્યા માણસને હમેશાં ધર્મજ આચરે જોઈએ. (૧) धिग्मूढान् जन्मिनो जन्म , गमयन्ति निरर्थकम् ॥ धर्मानुष्ठानविकलं, सुप्ता इव निशीथिनीम् ॥२॥ અર્થ–સુતેલા માણસે રાત્રિ ફેગટ ગુમાવે છે, તેમ જે ધર્મનું આચરણ ન કરતાં માનવ ભવને વ્યર્થ ગુમાવે છે, તે મૂઢ લેને ધિક્કાર થાઓ. (૨) नृपचित्तधनस्नेह-देहदुष्टजनायुषाम् ॥ विघ्नो विघटमानानां, नास्त्यतो धर्ममाचरेत् ॥३॥ અર્થ–રાજાનું ચિત્ત, ધન, પ્રીતિ, દેહ, દુર્જન અને આયુષ્ય એટલી વસ્તુ વિઘટતાં કાંઈ હરકત આવે તેમ નથી, માટે ધર્મ આચર. (3) धर्मोऽस्त्येव जगजैत्रः, परलोकोस्ति निश्चितम् ॥ देवोऽस्ति तत्त्वमस्त्येव , सत्त्वं नास्ति तु केवलम् ॥४॥ અર્થ–જગતમાં જયવંતે ધર્મ, પલેક, દેવ અને તત્ત્વ એ ચારે છેજ. એમાં બલકૂલ સંશય નથી. પણ મનુષ્યમાં સત્ત્વ માત્ર નથી. (૪) कुगुरोः कुक्रियातश्च , प्रत्यूहात्कालदोषतः ॥ न सिद्धयन्त्याप्तवाचश्चे-त्तत्तासां किमु वाच्यते ॥५॥ અર્થ –ગુરૂ હેવાથી, કક્રિયાથી, પૂર્વભવના અંતરાયથી તથા કાલદેવથી કેવલિનાં વચન પ્રમાણે ફલ ન આવે તો તેમાં કેવલિના વચનને શું દોષ? (૫) .. · अनल्पकुविकल्पस्य , मनसः स्थिरता नृणाम् ॥ न जायते ततो देवाः, कुतः स्युस्तदशंवदाः ॥६॥ અર્થે અનેક પ્રકારના માઠા અધ્યવસાયથી માણસેના મનની સ્થિરતા રહેતી નથી. તેથી દેવતાઓ તેમને વશ ક્યાંથી થાય? (૬) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy