SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ विवेकविलासेऽष्टम उल्लास મનની વાત ચહેરા ઉપરથી ન જાય તેમ કરવું, તથા હમેશાં ધીઠાઇનો અश्यास २३1. (303) भवेत्परिभवस्थानं, पुमान पायो निराकृतिः ।। विशेषाडम्वरस्तेन, न मोच्यः सुधिया कचित् ॥ ३८४ ॥ અર્થ --આડંબર ન રાખનાર માણસની પ્રાયે માનખંડના થાય છે. માટે બુદ્ધિશાળી પુરૂષે પોતાને આડંબર કોઇપણ સ્થલે ન મૂકવો. (૩૮૪) विश्वासो नैव कस्यापि , कार्य एषां विशेषतः॥ ज्ञानिप्ररूपिताशेष--धर्मविच्छेदमिच्छताम् ॥ ३८५ ॥ स्वमतारोपणोत्पन्न-रौद्रार्तध्यानधारिणाम् ॥ पाखण्डिनां तथा क्रूर-सत्त्वप्रत्यन्तवासिनाम् ॥ ३८६ ॥ धूर्तानां प्राविरुद्धानां , बालानां योषितां तथा ॥ स्वर्णकारजलामीनां, प्रभूणां कूटभाषिणाम् ॥ ३८७॥ नीचानामलसानां च , पराक्रमवतां तथा ॥ कृतघानां च चौराणां नास्तिकानां च जातुचित् ॥३८८॥ અર્થ –વિવેકી પુરૂષે કોઈને વિશ્વાસ ન રાખો. તથા તેમાં પણ કેવલિભાષિત ધર્મની સ્થાપના કરનારા, પિતાનું મત સ્થાપવાના કદાચહથી આરિદ્ર ધ્યાન કરનારા, પાખંડી, નિર્દય, યવન દેશના રહીશ, ઠગ,એકવાર આપણુ સાથે વાંકાથએલા, पाण, श्रीया, सोनी, ४, २मनि, स्वाभी, सत्य मोसना, नीय साडी, આળસુ, પરાક્રમી, કૃતઘ, ચોર અને નાસ્તિક એટલા લોકોનો તો કોઈ કાળે ५५ मिaa विश्वास न २३।. (3८५-3८८) किं कुलं किं श्रुतं किं वा, कर्म कौ च व्ययागमौ ॥ का वाक्शक्तिःकियान क्लेशः, किं च बुद्धिविजृम्भितम् ॥३८९॥ का शक्तिः के द्विषः कोऽहं, कोऽनुबन्धश्च संप्रति ॥ कोऽभ्युपायः सहाया: के, कियन्मानं फलं तथा ॥ ३९०॥ "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy