SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. आदिष्टाः कोपिता मत्ताः, क्षुधिताः पूर्ववैरिणः॥ दन्दशूका दशन्यन्यान, प्राणिनस्त्राणवर्जितान् ॥१४८॥ અર્થ-સપિ કોઇના આદેશથી, કેપથી, મદોન્મત્ત થવાથી, ભૂખથી તથા પૂર્વ ભવના વૈરથી; બરોબર પોતાની જાતના ન કરનાર બીજા પ્રાણિયોને કરડે છે. (૧૪૮) ते देवा देवतास्ताश्च , मन्त्रास्ते मत्रपाठकाः॥ अगदा अपि ते धन्या, यैस्त्राणं प्राणिनां विषात् ॥१४९॥ અર્થ –તે દેવ, તે દેવતાઓ, તે મંત્ર, તે માંત્રિકે તથા તે છે પણ ઉત્તમ જાણવાં, કે જેઓ જીને ઝેરથી બચાવી શકે છે. (૧૪૯) विषार्तस्याङ्गिनः पूर्व, विमृश्यं काललक्षणम् ॥ अपरं तजीवितव्य-चिह्न तदनु मत्रिणः ॥ १५ ॥ અર્થ-ઝેરથી પીડાયલા માણસનું કાલલક્ષણ (જે વખતે ઝેર ચઢયું તે વખત કેવો હતો તે) પ્રથમ જેવું, પછી જીવવાનાં લક્ષણ જોવાં, અને તે પછી માંત્રિક લેકોને બોલાવવા. (૧૫) वारस्तिथिर्भदिग्दंशा, दूतो मर्माणि दष्टकः॥ स्थानं हंसाचाराद्याः, कलाः कालनिवेदकाः॥१५१ ॥ અર્થ-વાર, તિથિ, રાશિ, નક્ષત્ર, દિશા, દંશ (ડંખ), દૂત (વૈધને અથવા માંત્રિકને તેડવા જનાર માણસ), મર્મનાં સ્થાન, ઝેરથી પીડાતો માણસ અને હંસપ્રચાર પ્રમુખ કલાઓ એટલાં વાનાં કાલનાં લક્ષણ કહેનારાં છે. (૧૫૧) (અથ વાવવા ) भौमभास्करमन्दानां, दिने संध्यादयेऽपि च ॥ संक्रान्तिकाले दष्टश्च , संक्रीडति सुरस्त्रिया ॥१५२ ॥ અર્થ–(હવે વારનો વિચાર કહે છે.)મંગળવાર, રવિવારે અને શનિવારે પ્રભાતકાળે, સાંઝે અથવા સૂર્યની સંક્રાંતિને અવસરે જેને સર્પદંશ થાય તે મરણું પામી દેવાંગનાઓની સાથે ક્રીડા કરે છે. (૧પર) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy