SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ विवेकविलासेऽटम उल्लास। अक्रुद्धः शास्त्रमर्मज्ञो--ऽनालस्यो व्यसनोज्झितः॥ हस्तसिद्धस्तथा वाग्ग्मी, कलाचार्यों मतः सताम् ॥१११॥ अर्थ:---- विनानी, शास्त्रना भीनी , माणसथी मने व्यसनथी દૂર રહેલો, હસ્તક્રિયામાં જસ પામેલ, અને યુક્તિથી વચન બેલનારો એવો सायार्थ सत्पुरुषाने मान्य छे. (१११) पितृभ्यामीदृशस्यैव, कलाचार्यस्य बालकः॥ वत्सरात्पञ्चमादूर्ध्व-मर्पणीयः कृतोत्सवम् ॥ ११२॥ અર્થ–માતાપિતાએ પિતાના બાલકને પાંચમું વર્ષ બેઠા પછી ઉત્સવ કરી એવા કલાચાર્યને હાથેજ સેંપવો. (૧૧૨) इष्टानामप्यपत्यानां, वरं भवतु मूर्खता॥ नास्तिकाद्दष्टचित्ताच , विद्या विद्यागुरोर्न तु ॥ ११३॥ અર્થ—-પોતાના વહાલા પુત્ર મૂર્ખ રહી જાય તે સારું. પણ તેમને નાસ્તિક અને દુષ્ટ ચિત્તવાળા ગુરૂ પાસે વિદ્યાગ્રહણ કરાવવું ઠીક નથી. (૧૧૩) विद्ययापि तया किं नु, या नास्तिक्यादिदूषिता ॥ स्वर्णेनापि हि किं तेन, कर्णच्छेदो भवेद्यतः॥ ११४ ॥ અર્થ-નાસ્તિકપણું વિગેરે દોષોથી ભરેલી વિદ્યાનું શું પ્રયોજન ? જેથી ॐन पाई नय, ते सुवर्ण ।य ता५५५ शा नुं ? ( ११४) आचार्यो मधुरैर्वाक्यैः, साभिप्रायविलोकनैः॥ शिष्यं शिक्षेत निर्लज, न कुर्याद्वन्धताडनैः॥ ११५॥ અર્થ –ગુરૂએ મીઠા વચનથી તથા મનના અભિપ્રાય સૂચવનારી દૃષ્ટિથી શિષ્યને શિક્ષણ દેવું. પણ નિરંતર બંધન તથા તાડન કરીને તેમને નિર્લજજ (શરમ विनाना) न २वा. (११५) .. मस्तके हृदये वापि, प्राज्ञश्छातं न ताडयेत् ॥ अधोभागे शरीरस्य, पुनः किंचन शिक्षयेत् ॥ ११६ ॥ અર્થ-જાણ ગુરૂએ શિષ્યના મસ્તકમાં અથવા હૃદયમાં (છાતીમાં) મારવું "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy