SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ વિવેકવિલાસ, આઠમ ઉલ્લાસ હે જે થાને વષઃ શ્રે, નિઃ સિંદ્ધથે જ છે ध्वजः सर्वगतो देयो, वृषं नान्यत्र दापयेत् ॥६५॥ અર્થ – વજ, ગજ અને સિંહ એ ત્રણ આય પિતાને સ્થાનકે શ્રેષ્ઠ જાણવા. ધ્વજ સર્વે ઠેકાણે દેવો, પણ વૃષભ અન્ય ઠેકાણે ન દે. (૬૫) वृषः सिंहो गजश्चैव , खेटे खटकोट्टयोः॥ द्विपः पुनः प्रयोक्तव्यो, वापीकूपसरस्सु च ॥ ६६ ॥ અર્થ-વૃષભ, સિંહ અને ગજ એ ત્રણ આય ખેટ (ગામડું), ખર્વટ (ડુંગરની તલાટીએ આવેલું ગામડું) તથા કાટ એ ત્રણને વિષે આપવા. તેમજ ગજ નામે આય વાપી (વાવ), ફૂપ (કુવા), અને તળાવ એને વિષે આપવો. (૬૬) आसनायुधयोः सिंहः, शयनेषु गजः पुनः॥ वृषो भोजनपात्रेषु , छत्रादिषु पुनर्बजः ॥ ६७ ॥ અર્થ:--આસન અને આયુધ (હથિયાર ) એ બેને વિષે સિંહ આય, શવનને વિષે ગજ આય, ભોજન પાત્રને વિષે વૃષભ આય અને છત્ર આદિકને વિછે ધ્વજ આય દે (૬૭) अमिवेश्मसु सर्वेषु , गृहे वयुपजीविनाम् ॥ धूमं नियोजयलिं च , श्वानं मेच्छादिजातिषु ॥ ६८॥ અર્થ –-ઘમ આય પાકસ્થાનમાં (રસોડામાં) તથા અગ્નિ ઉપર પિતાની આજીવિકા કરનારા લેહાર પ્રમુખને ઘેર આપવો. તથા શ્લેચ્છ આદિક જાતિને વિષે શ્વાન આય દેવો. (૬૮) પણ વેરાદે શસ્ત, વાલઃ શેપટાપુ જ છે - વૃષઃ સિંહો મiાપ, પ્રસિદ્વિપુરવેરમg ૨૨ અર્થવેશ્યાને ઘરે ગર્દભ આય, બાકી રહેલી સર્વ કુટીને વિષે (ઝુપડાને વિષે) કાક આય, તથા પ્રાસાદ (દેવમંદિર અથવા રાજમહેલ) અને નગરના ઘર એ બન્નેને વિષે વૃષ, સિંહ તથા ગજ આય દેવો. (૬૯) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy