SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ विशाखा भरणी पुष्यं, पूर्वफा पूर्वभा मघा ॥ कृत्तिका चेति नक्षत्रै-रामेयं मण्डलं मतम् ॥ २५ ॥ અર્થ—૧ વિશાખા, ૨ ભરણ, ૩ પુષ્ય, ૪ પૂર્વા ફાલ્ગની, ૫ પૂર્વ ભાદ્રપદા, ૬ મઘા અને ૭ કૃત્તિકા આ સાત નક્ષત્રો “ અગ્નિમંડલ” એવા નામથી કહેવાય છે. (૨૫) चित्रा हस्तोऽश्विनी स्वाति-भृगशीर्ष पुनर्वसुः॥ उत्तरा फाल्गुनीयेत-द्वायव्यं मण्डलं विदुः ॥ २६ ॥ અર્થ–૧ ચિત્રા, ૨ હરત, ૩ અશ્વિની, સ્વાતિ, ૫ મૃગશીર્ષ, ૬ પુનર્વસુ અને ૭ ઉત્તરા ફાલ્ગની એ સાત નક્ષત્રો “વાયુમંડલ'' એવા નામથી કહેવાય છે. (૨૬) पूर्वाषाढोत्तराभाद्रा-श्लेषाा मूलरेवती ॥ शततारेति नक्षत्रैर्वारुणं मण्डलं भवेत् ॥ २७॥ અર્થ-૧ પૂર્વાષાઢા, ૨ ઉત્તરાભાદ્રપદા, ૩ અલેષા, ૪ આદ્રા, ૫ મૂળ, ૬ રેવતી અને શતતારકા એ સાત નક્ષત્ર “વરૂણમંડલ” એ નામથી કહેવાય છે. (૨૭) अनुराधाभिजिज्ज्येष्ठो-तराषाढा धनिष्ठिका । શનિ શ્રવણમિ- મઢ ૨૮ અર્થ-૧ અનુરાધા, ૨ અભિજિત, ૩ જયેષ્ઠા, ૪ ઉત્તરાષાઢા, ૫ ધનિષ્ઠા, ૬ રોહિણી અને ૭ શ્રવણ એ સાત નક્ષત્ર “મહેંદ્રમંડલ” એવા નામથી કહેવાય છે. (૨૮) मासैरष्टभिरामेये, द्वाभ्यां वायव्यके पुनः॥ मासेन वारुणे सप्त-रानान्माहेन्द्रके फलम् ॥ २९ ॥ અર્થ—અગ્નિમંડલનું ફળ આઠ માસે, વાયુમંડલનું બે માસે, વરૂણમડલનું એક માસે અને મહેંદ્રમંડલનું સાત રાત્રિએ થાય છે. (૨૯) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy