SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, સાતમો ઉલ્લાસ. ૧૩૮ થી મરણ પામ્યા પછી પવિત્ર જન્મ નિશ્ચયથી મળી શકે. (૫) प्रतिवर्ष सहर्षेण , निजविचानुमानतः ॥ पूजनीयाः सधर्माणो, धर्माचार्याश्च धीमता ॥६॥ અર્થ-બુદ્ધિશાળી પુરૂષે પ્રતિ વર્ષે પિતાની શકિત પ્રમાણે સાધમની અને પિતાના ધર્માચાર્યની હર્ષથી પૂજા કરવી. (૬) गोत्रवृद्धा यथाशक्ति, संमान्या बहुमानतः॥ विधेया तीर्थयात्रा च , प्रतिवर्ष विवेकिना ॥७॥ અર્થ–વિવેકી પુરૂષે પિતાના કુળમાં વૃદ્ધ તથા માન્ય જે પુરૂષો હોય તેમનો શકિત પ્રમાણે પ્રતિવર્ષે બહુમાનથી સત્કાર કરવો. તથા તીર્થયાત્રા પણ કરવી. (૭) प्रतिसंवत्सरं ग्राह्य , प्रायश्चित्तं गुरोः पुरः ॥ शोध्यमानो भवेदात्मा, येनादर्श इवोज्ज्वलः ॥ ८॥ અર્થ—તેમજ પ્રતિવર્ષે ગુરૂ પાસે જઈ પ્રાયશ્ચિત્ત (આલેચણી લેવું. કારણ કે, તેથી શુદ્ધ થએલે પિતાને આત્મા આરિસા સરખો નિર્મળ થાય છે. (૮) जातस्य नियतो मृत्यु-रिति ज्ञापयितुं जने । पित्रादिदिवसः कार्यः, प्रतिवर्ष महात्मभिः ॥ ९॥ અર્થ:–“ જન્મેલા મનુષ્યને અવશ્ય મરવું છેજ.” એવું લેકમાં જણવવાને અર્થે મહાત્મા પુરૂષોએ પિતાના પિતા, માતા વિગેરેને દિવસ (શ્રાદ્ધ) પ્રતિવર્ષે કરો. (૯) इति स्फुटं वर्षविधेयमेत-लोकोपकाराय मयाभ्यधायि ॥ जायेत लोकदितयेऽप्यवश्यं, यत्कुर्वतांनिर्मलताजनानाम्॥१०॥ इति श्रीजिनदत्तसूरिविरचिते विवेकविलासे वर्षचर्यायां सप्तम उल्ल सः॥७॥ અર્થ –મેં આ રીતે પ્રતિવર્ષ કરવાં યંગ્ય કયે લેકે પકારને અર્થે પ્રકટ કહ્યું. એ કૃત્ય કરનારા મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં અવશ્ય પવિત્ર થાય છે. (૧૦) ઇતિ શ્રીજિનદત્તસૂરિવિચિત વિવેકવિલાસની ગુર્જર ભાષાનો વર્ષીય નામે સામે ઉલ્લાસ સંપૂર્ણ (૭) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy