SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, છઠે ઉલ્લાસ. ૧૩૩ ધુર, શીતળ, સ્નિગ્ધ ( ચોપડેલું ), પાતળું અને હલકું અન્ન ભક્ષણ કરવું. કારણ, તે ઋતુમાં સૂર્ય ભૂમીના પણ સર્વ રસને ખેચી લેછે. ( ૭ ) पयः शाल्यादिकं सर्पि-रथ मस्तु सशर्करम् ॥ अत्राश्रीयाद्रसालाच, पानकानि हिमानि च ॥ ८ ॥ અર્થઃ:—આ ઋતુમાં ભેંસનું દૂધ, શાલિ ( ચાખા ) પ્રમુખ ધાન્ય અને ધૃત ભક્ષણ કરવું, દહીં અથવા છાસ ઉપર આવેલું પાણી શર્કરા નાંખીને પીવું, તથા રસાલા( શ્રીખંડ વિગેરે ) અને ઠંડાં પાનક (સરબત વિગેરે) ઉપયેગમાં લેવાં.( ૮ ) पिवेज्ज्योत्स्नाहतं तोयं, पाटलागन्धबन्धुरम् ॥ मध्याह्न कायमाने वा, नयेद्धारागृहेऽथवा ॥ ९ ॥ અર્થ::~આ ઋતુમાં ચંદ્રમાના કિરણથી શીતળ થએલું અને પાટલા પુપના સુગંધથી મનને હરણ કરનારૂં જળ પીવું. અપેારને સમય ઉધાનમાં - ભાં કરેલાં ઝુપડામાં અથવા પાણીના ફુવારા પાસે ગાળવે. ( ૯ ) वल्लभाङ्गलतास्पर्शा - तापश्चात्र प्रशाम्यति ॥ व्यजनं सलिलाई च, हर्षोत्कर्षाय जायते ॥ १० ॥ અર્થઃ :——આ ઋતુમાં પેાતાની પ્રિય સ્ત્રીના અંગરૂપ વેલડીને સ્પર્શ કરવાથી તાપની શાંતિ થાયછે. તથા જળથી ભીંજાવેલા વીંઝણેા ધણેાજ હર્ષ ઉપજાવે છે. (૧૦) सौधोत्सङ्गे स्फुरद्वायौ, मृगाङ्कयुतिमण्डिते ॥ चन्दनद्रवलिप्ताङ्गो, गमयेद्यामिनीं पुनः ॥ ११ ॥ અર્થ::—આ ઋતુમાં પવનથી આનંદ ઉપજાવતી તથા ચંદ્રમાના કિરણથી શાભતી આગાશીમાં શરીરે સુગંધી ચંદનને લેપ કરીને રાત્રિને સમય ગાળવા,(૧૧) दुर्बलाङ्गस्तथात्यम्ल-कद्रूष्णलवणान् रसान् ॥ -નાવાયયાયામમુદ્દામ-વ્યવસાય સુર્યાસ્યનેત્ ॥ ૧૨ ।। અર્થ:-—બુદ્ધિશાળી પુરૂષે આ ઋતુમાં શરીરમાં બળ એછું થતું હેાવાથી અતિ ખાટા, કડવા અને ખારા એ ત્રણ રસ તથા ઉન્હેં અન્ન ભક્ષણ ન કરવાં. અને વ્યાયામ (કસરત) તથા ધણા ઉદ્યમ પણ ન કરવેા. (૧૨) "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy