SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ fadniam से प्रथमः सर्गः । (વાવણનું નામ) અર્થ:જેમની બુદ્ધિ બૃહસ્પતિસમાન, વચન અમૃતસમાન, અને શરીર તે! જાણે સાક્ષાત્ લક્ષ્મીનું નિવાસસ્થાનજ હાય નહીં ! એવા મારા ગુરૂમહારાજ શ્રીજીવદેવસૂરિને હું વંદના કરૂ છુ. આ બ્લેકમાં ચારે ચરણના સરૂવાતના અક્ષરથી જીવદેવ એવું ગુરૂનુ નામ સૂચવ્યુ : (૩) ईप्सितार्थप्रदः सर्व- व्यापत्तापघनाघनः ॥ યં નાખવું વિચ, તિ શ્રીધરમઃ ॥ 9 ॥ અર્થ:----વાંછિત વસ્તુને દાતાર, સર્વે આપદાઓનેા તાપ દૂર કરવાને વરસતા મેધસમાન અને લક્ષ્મીની પ્રતિનું સાધન એવે આ ગ્રંથ (વિવેકવિલાસ) સર્વ લેૉકાના હ્રદયમાં જાગૃત રહે. (૪) चञ्चलत्वकलङ्कं ये, श्रियो ददति दुर्धियः || ते मुग्धाः स्वं न जानन्ति, निर्विवेकमपुण्यकम् ॥ ५ ॥ અર્થઃ-જે દુર્બુદ્ધિ જને લક્ષ્મી ઉપર ચ ંચલપણાનું કલંક મૂકેછે, તે ભેટળા લાંકે એ વાત જાણતા નથી કે, આપણે પોતે વિવેકશૂન્ય અને પુણ્યહીન છીએ. (૫) लक्ष्मीकल्पलतायै ये, वक्ष्यमाणोक्ति दोहदम् ॥ यच्छन्ति सुधियोऽवश्यं तेषामेषा फलेग्रहिः ॥ ६ ॥ અર્થ:જે બુદ્ધિશાળી પુરૂષો લશ્મીરૂપી પવેલીને આ ગ્રંથમાં કહેલા વચનરૂપી દાદ (દેહળાં, ખાત) આપેછે, અર્થાત્ જે લેકા આ ગ્રંથમાં કહેલી યુક્તિથી ધન ઉપાર્જવાના પ્રયત્ન કરે છે, તે લાંકાને અવશ્ય આ૫વેલી (લક્ષ્મી) ફળદાયક થશે. (૬) कार्यः सद्भिस्ततोऽवश्य - मस्यै तद्दातुमुद्यमः ॥ यद्दाने जायते दातु-र्भुक्तिमुक्तिश्च निश्चला ॥ ७ ॥ અર્થ:~~~માટે, સત્પુરૂષાએ અવશ્ય લક્ષ્મીરૂપ કલ્પવેલીને આ ગ્રંથમાં ક "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy