SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. ૧૨૩ આકાર) થાય છે, તે પછી સાત દિવસે અબુદની પેશી (કોથળી જે આકાર) બને છે, અને તે પછી સાત દિવસમાં પેશીને ઘન (અંદરથી નક્કર ભાગ) થાય છે. (૨૧૫) प्रथमे मासि तत्ताव-त्कर्षन्यूनं पलं भवेत् ॥ दितीयेऽभ्याधिक किंचि-पूर्वस्मादथ जायते ॥ २१६ ॥ અર્થ તે ગર્ભ પહેલે મહિને દોડસે નોટીજેટલો તોલમાં હોય છે. અને ને બીજે મહિને પહેલાં કરતાં કેડે વધારે થાય છે. (૨૧૬) जनन्याः कुरुते गर्भ-स्तृतीये मासि दोहदम् ॥ गर्भानुभावतश्चैत-दुत्पद्यत शुभाशुभम् ॥ २१७॥ અર્થ—–તે ગર્ભ ત્રીજે મહિને માતાને દેહળે ઉપજાવે છે. તે (દેહ) ગર્ભના પ્રભાવથી અર્થાત્ જેવો ગર્ભ હોય તે પ્રમાણે શુભ અથવા અશુભ ઉપજે છે. (૨૧૭) पुंनाग्नि दोहदे जाते, पुमान्स्त्रीसंज्ञके पुनः॥ स्त्री क्लीबाढे पुनः क्लीव, स्वमेऽप्येवं विनिर्दिशेत् ॥ २१८ ॥ અર્થ–પુરૂષ જાતિની વસ્તુને દેહળો થાય તો પુત્ર થાય, સ્ત્રી જાતિની વસ્તુને થાય તે પુત્રી થાય, અને નપુંસક જાતિની વસ્તુ ઉપર થાય તે નપુંસક થાય. ગર્ભિણીને આવતા વમનું ફળ પણ એ રીતે જ જાણવું. (૨૧૮) अपूर्णाहोहदादायुः, कुपितोऽन्तः कलेवरम् ॥ सद्यो विनाशयेद्गर्भ, विरूपं कुरुतेऽथवा ॥ २१९ ॥ અર્થ-દહળો પૂર્ણ ન થાય તો તેથી ગર્ભિણીના શરીરની અંદર વાયુ દુપિત થઇ ગર્ભનો નાશ કરે છે. અથવા તેને (ગર્ભને) કપ કરે છે. (૨૧૮ मातुरङ्गानि तुर्ये तु, मासे मांसलयत्यलम् ।' पाणिपादशिरोऽङ्करा, जायन्ते पञ्च पञ्चमे ॥ २२० ॥ અર્થ–તે ગર્ભ ચોથે મહિને માતાના શરીરને ઘણું પુષ્ટ કરે છે, અને પાંચમે મહિને તે ગર્ભમાંથી હાથના બે, પગના બે અને માથાનો એક મળી પાંચ અંકુરા બહાર આવે છે (૨૨૦) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy