SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. 2 તુવંતી સ્ત્રી સ્નાન કરી પવિત્ર થાય ત્યારે જ ઉત્તમ પુરૂષોએ તેની જોડે સંભોગ કરે. (૧૯૫) अन्यो व्यसनिनां कामः, सर्वधर्मार्थबाधकः ॥ सद्भिः पुनः स्त्रियः सेव्याः, परस्परमबाधया ॥ १९६ ॥ અર્થ——ધર્મ અને ધનનો સર્વથા નાશ કરી નાંખે એવો વિલક્ષણ કામવિકાર વ્યસની પુનો હોય છે. પણ ઉત્તમ પુરૂષોએ તો ધર્મનો તથા ધનનો નાશ ન થાય તેવી રીતે સ્ત્રીઓનું સેવન કરવું. (૧૯૮૬) दृष्ट एव ध्रुवं पुष्पे , नारी स्यान्मैथुनोचिता ॥ सेव्या पुत्रार्थमापञ्च-पञ्चाशदत्सरं पुनः ॥ १९७॥ અર્થ -–સ્ત્રી જ્યારે પુષ્પવતી (ઋતુવંતી) થાય, ત્યારે જ મૈથુનને ઉચિત થાય. સ્ત્રી પુષ્પવતી થયા પછી તેની પંચાવન વર્ષની ઉમર થાય ત્યાં સુધી પતિએ પુત્રને અર્થે તેને ભેળવી. (૧૯૭) बलक्षयो भवेदूर्ध्वं , वर्षेभ्यः पञ्चसप्ततेः॥ स्त्रीपुंसयोन युक्तं त-न्मैथुनं तदनन्तरम् ॥ १९८॥ અર્થ–પુરૂષે પોતાની પતેર વર્ષની ઉમર થાય ત્યાં સુધી મૈથુન સેવવું. ઉપર કહેલી સ્ત્રીની તથા પુરુષની મર્યાદાને સ્ત્રી અથવા પુરૂષ ઉલંઘન કરે તો તેમનો બલક્ષય થાય છે. માટે સ્ત્રીએ પંચાવન વર્ષ પછી અને પુરૂષે પોતેર વર્ષ પછી વિષયભોગ ન કરવો. (૧૯૮) स्त्रियां षोडशवर्षायां , पञ्चविंशतिहायनः ॥ बुद्धिमानुद्यम कुर्या-द्विशिष्टसुतकाम्यया ॥ १९९ ॥ અર્થ-પચીસ વર્ષની ઉમરના જાણુ પુરૂષે સોળ વર્ષની કન્યાની સાથે સુપુત્રને અથે સંભોગ કર. (૧૯૯૯) तदा हि प्राप्तवीर्यौ तौ, सुतं जनयतः परम् ॥ आयुर्बलसमायुक्तं, सर्वेन्द्रियसमन्वितम् ॥ २००॥ અર્થકારણ, તે વખતે બન્ને સ્ત્રીભર્તાર પરિપકવ (પાકટ) વીર્યના છે "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy