SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासे पञ्चम उल्लास:। अञ्जनं भूषणं गानं, नृत्यं दशनमार्जनम् ॥ नर्माक्षेपं च शारादि-क्रीडाश्चित्रादिवीक्षणम् ॥ १८० ॥ अङ्गरागं च ताम्बूलं, मधुरद्रव्यभोजनम् ॥ प्रोषितप्रेयसी प्रीति-प्रदमन्यदपि त्यजेत् ॥ १८१ ॥ અર્થ --કલીન સ્ત્રીએ પોતાનો પતિ પરદેશ ગએ છતે નેત્ર આંજવાં નહીં, આભૂષણ પહેરવાં નહીં, ગાવું નહીં, નાચવું નહીં, દાંતણ કરવું નહીં, મરકરીનાં તથા આક્ષેપનાં વચન બોલવાં નહીં, સાગઠાબાજી પ્રમુખ કીડા કરવી નહીં, ચિત્રામણ પ્રમુખ જેવાં નહીં, વિટાણું વિગેરે લગાડવું નહીં, તાંબૂલ તથા મિષ્ટાન્ન ખાવાં નહીં, તથા જેથી મનમાં પ્રીતિ ઉપજે તે સર્વ ન કરવું. (૧૦૦) (૧૮૧) सदैव वस्तुनःस्पर्श , रजन्यां तु विशेषतः ॥ संध्याटनमुडप्रेक्षां, धातुपात्रे च भोजनम् ॥ १८२॥ माल्याञ्जने दिवास्वापं, दन्तकाष्ठं विलेपनम् ॥ स्नानं पुष्टाशनादर्शा-लोको मुञ्चेद्रजस्वला ॥ १८३॥ અર્થ ––રજવલા (છે. બેઠેલી) સ્ત્રીએ હમેશાં તથા વિશેષે કરી રાત્રિએ કઈ વસ્તુને અડકવું નહીં, સંધ્યાને સમયે ફરવું નહીં, નક્ષત્રો જેવાં નહીં, ધાતુના પાત્રમાં ભોજન ન કરવું, ફૂલોની માળા ન પહેરવી, આંખ ના આંજવી, દિવસે નિદ્રા ન લેવી, દાંતણ તથા સ્નાન ન કરવું, ચંદન પ્રમુખ ન પડવું, પુષ્ટિ આપે એવું અન્ન ન ખાવું, અને આરિસામાં ન જવું. (૧૮૨) (૧૮૩) मृत्तिकाकाष्ठपाषाण-पात्रेऽश्नीयाद्रजस्वला ॥ देवस्थाने शकृद्गोष्ठ-जलेषु न रजः क्षिपेत् ॥ १८४ ॥ અર્થ --રજસ્વલા સ્ત્રીઓ માટીના, લાકડાના અથવા પત્થરના પાત્રમાં બેજન કરવું. તથા પિતાની છતુ દેવસ્થાન, ગાયનું છાણ, ગાયોનો વાડે, અને જલ એટલે ઠેકાણે નનાંખવી. (૧૮૪) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy