SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ विवेकविलासे पञ्चम उल्लासः। કામ એ ત્રણેનું આચરણ એક બીજાને છેડીને કરશું નહીં” એવી પ્રતિજ્ઞા કરી જગતની સમક્ષ માંહોમાંહે જમણે હાથ પકડે છે. (૧૩૬) अतो व्यभिचरन्तौ तौ , निजं पुण्यं विलुम्पतः ॥ अन्योऽन्यघातको स्यातां, परस्त्रीपुंदुहावपि ॥ १३७॥ અર્થ ---માટે જે તે સ્ત્રીભર બને જણા પિતે આપેલું વચન ન પાળે, એટલે વ્યભિચાર કરે, તો તે પોતાનું પુણ્ય ખોઈ દે છે, અને માહોમાંહે એક બીજાના ઘાત કરનારા થાય છે. તેમજ શ્રી પરપુરુષની જોડે વ્યભિચાર કરે, ત્યારે તે પર પુરૂષની પરણેલી સ્ત્રીની વાત કરનારી થાય છે, અને પુરૂષ પરસ્ત્રીની જોડે વ્યભિચાર કરે ત્યારે તે પરસ્ત્રીના પતિનો ઘાત કરનાર થાય છે. (૧૩૭) बाला खेलनकैः काले, दत्तैर्दिव्यफलाशनैः॥ मोदते यौवनस्था तु , वस्त्रालंकरणादिभिः ॥ १३८॥ हृष्येन्मध्यवयाः प्रौढा, रतिकीडासु कौशलैः ॥ वृद्धा तु मधुरालापै-गौरवण तु रज्यते ॥ १३९ ॥ અર્થ ––બાળા (સેળ વર્ષ સુધી ઉમરની) અવસરે આપેલાં રમકડાં અને ને સારાં ફળ, ફૂલ તથા સુખડી પ્રમુખથી પ્રસન્ન થાય છે. તરૂણ અવસ્થામાં આવેલી સ્ત્રી સારાં વસ્ત્રથી તથા આભૂષણોથી પ્રસન્ન થાય છે. મધ્યમ વયની પ્રૌઢ સ્ત્રી કામક્રીડામાં કુશલતા જોઇ પ્રસન્ન થાય છે. અને વૃદ્ધ સ્ત્રી મીઠાં વચનથી તથા આદર સત્કારથી પ્રસન્ન થાય છે. (૧૩૮) (૧૩૯) षोडशाब्दा भवेद्वाला, त्रिंशताद्भुतयौवना ॥ पञ्चपञ्चाशता मध्या, वृद्धा स्त्री तदनन्तरम् ॥ १४०॥ અર્થ –-સ્ત્રી સોળ વર્ષની થાય ત્યાં સુધી બાળા કહેવાય, તીસ વર્ષની થાય ત્યાં સુધી તરૂણ કહેવાય, પચાસ વર્ષની થાય ત્યાં સૂધી મધ્યવયની પ્રઢ કહેવાય, અને તે પછી વૃદ્ધ કહેવાય છે. (૧૪૦). पद्मिनी चित्रिणी चैव , शङ्खिनी हस्तिनी तथा ॥ तत्तदिष्टविधानेना-नुकूल्या स्त्री विचक्षणः ॥१४१॥ અર્થ– વિચક્ષણ પુરૂષોએ પવિની, ચિત્રિ, શંખિની અને હસ્તિની એ "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy