SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૮ ) અનીસ ભોજન ખાવતેરે, સજ સોલે શિણગાર; એ નર સુતે આગમે, ઉપર લકડીયાંકિ મા૨. હંસરાયકે વનમે રે, જીવ ચાહે સુખ ચેન; કાલ નગારા સાસનારે, આજ રહ્યા દિન રેન. ૧૧ અથ સામાયિક લેવાનો વિધિ. પ્રથમ ઉંચે આસને પુસ્તક પ્રમુખ મૂકી શ્રાવક શ્રાવિકા કટાસણુ, મુહપત્તી, ચવલે લેઈ, શુદ્ધ વસ્ત્ર, જગ્યા પૂંજી, કટાસણું ઉપર બેસી, મુહપત્તી ડાબા હાથમાં સુખ પાસે રાખી, જમણે હાથ થાપનાજી સન્મુખ રાખી, એક નવકાર ગણી, પચિદિઆ કહીએ; અને જે આગળથી તે સ્થાનકે આર્ય પ્રમુખની સ્થાપના કરેલી હોય, તે તિહાં પચિદિ ન કહેવું, પછી ઈચ્છામિ ખમાસમણું દેઈ, ઇરિયાવહિયા તથા તસ્સ ઉત્તરી અને અન્ન ઉસસીએણું કહી, એક લેગસ્સનો અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પારી, પ્રગટ લેગસ્સ કહી, ખમાસમણ દેઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક મુહપત્તી પડિલેહું ઈચ્છે છે એમ કહી મુહપત્તિ તથા અંગની પડિલેહણના પચાશ બેલ કહી, મુહપત્તી પડિલેહિયે; પછી ખમાસમણ દેઈ, “ઈચ્છાકારેણું સંદિસહ ભગવત્ સામાયિક, સદિસાહું ઈચ્છે ?’ કહી અમારુ ઈછા | સામાયિક ઠાઉં છું એમ કહી, બે * ખમાર હોય, ત્યાં ખમાસમણ દેવું. ઈછા હોય, ત્યાં ઈચ્છીકારેણ સંદિસહ ભગવાન કહેવું, તથા એ સર્વ વિધિ જે લ ખે છે, તે સ્થાપનાજી રમુખ ક્રિયા કરવા આશ્રયી સમજવા, પરંતુ સાક્ષાત ગુરૂ વિરાજમાન હોય તો ઈરછાકારેણ સંદિસહ ભગવન સફાય સંદિસાહું, એમ શિષ્ય કહે તેવારે ગુરૂ કહે સંદિસહ તથા ઈરિયાવહિ પડકમવાના આદેશમાં ગુરૂ પડિકકમેહ કહે, એમ સર્વ સ્થાનકે સમજી લેવું. "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy