SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫ ) અથ શ્રી ધનાજીની સઝાય. માતા –સીયાલા મેં શી ઘણા, ધના, ઉનાલે લૂ જાલ; માસે જલ વાદલાંરે, ધના, એ દુઃખ સહી ન જાય; ધનજી, આજ નહીં તે કાલ. વનમે તે રે’વું એકલું રે, ધના, કેશુ કરે તારી સાર; ભુખ પરીસહ દેહિલેરે, ધના, મત કર એસી બાત રે, ધનજી, મત લીયે સંજમ ભા૨. ધનાજીઃ-વન મેં તો મૃગ એકલેરે, માતા, કેણ કરે ઉનકી સાર; કરણી તો જેસી આપકીરે, માતા, કે બેટે કાણુ બાપ રે; જનની, અમે લેરું સંજમ ભાર. માતાઃ-પંચ મહાવ્રતકે પાલવેરે, ધના, પાંચઈમેરૂ સમાન; બાવીસ પરીસહ જીતવારે, ધના, સંજમ ખાંડાની ધાર; ધનજી, મત લીયે સંજમ ભાર. નીર વિના નદી કિસીરે, ધના, ચંદ વિના કિસી રાત; પીઉ વિના કિસી કામની રે, ધના, વદન કમલ વિલખાયરે; માજી, મત વચ્ચે સંજમ ભાર. દિપક વિના મંદિર કિસાંરે, ધના, કાન વિના કિસે રાણા; નયન વિના કિસું નિરખવું રે, ધના, પુત્ર વિના પરિવારજે; ધનજી, મત લીચે સંજય ભાર. તું મુઝ આધાર લાકડીરે, ધના, સે કઈ ટેકેરે હોય. જે કોઈ લાકડી તુટસેરે, ધના, અંધે હાસે ખુવાર; ધનજી, મત લીયે સંજમ ભાર, ધનાજી:–૨ન જડિતક પીંજરે, માતા, સુડે જાણે બંધ; કામ ભેગ સંસારના, માતા, જ્ઞાનિને મન દરે; જનની, અમે લેરું સંજમ ભા૨. માતા –આદતે કંચન ભર્યા રે, ધના, રાઈપરબત જિમ સાર; મગર પચિસી અસ્ત્રીરે, ધના, નહીં સંજમકી વારે રે, ધનજી, મત લીયે સંજમ ભાર. નિત્ય ઉઠી ઘોડલે ફેરે રે, ધના, નિત્ય ઉડી બાગમેં જાય; : એસી ખુબી પરમાણુ રે, ધના, ચમર દુલાયા જાય; ધનજી, મત લીયેા સંજમ ભાર. ૨ ૩ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy