SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૫ > ઘેર ઘેર હર્ષ વધામણારે, ઘેર ઘેર મંગળા ચાર; ખાલચંદ પ્રભુ જનમ્યારે, સંઘ સદા સુખકાર. બધાઈ ૩ ૫૪ ૩૫૯ સુ, આરતીઋષભ જિનની. તૌરથની આસાતના નવી કરીએ-એ દેશી-તાલ-દીપચંદ્ગી અપચ્છા ફરતી આરતી જિન આગે, હાંરે જિન આગેરે જિન આગે; હાંરે એતે અવિચલ સુખડાં માગે, હાંરે નાભિ નંદન પાસ. તાથેઈ નાટક નાચતી પાય ઠમકે, હાંરે ય ચરણે ઝાંઝર ઝમકે; હાંરે સાવન ઘૂઘરડી ઘમકે, હાંરે લેતી ફૂદડી માલ. તાલ મૃદંગને વાંશલી દક્ વીણા; હાંરે રૂડા ગાવંતી સ્વર ઝીણા; હાંરે મધુર સુરાસુર નયણાં, હાંરે ખેતી મુખડું નિહાલ. ધન્ય મરૂદેવા માતને પ્રભુ જાયા, હાંરે તારી કંચન વરણી કાયા; હાંરે મેંતા પૂવ પુણ્ય પાયા, હાંરે દેખ્યા તારા દેદાર. પ્રાણજીવન પરમેશ્વરૂ પ્રભુ પ્યારા, હાંરે પ્રભુ સેવક હું છું તારે; હાંરે ભવે ભવનાં દુઃખડાં વારા, હાંરે તુર્ભે દીન દયાળ. સેવક જાણી આપણા ચિત્ત ધરો, હાંરે મારી આપદા સઘની હુરો; હાંરે મુનિ માણૂક સુખીએ કરો, હાંરે જાણી પેાતાને માલ. "Aho Shrutgyanam" મ ટેક. અન સ જ અમ
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy