SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૩ ). હુએ પ્રભુ દાસે, માગતા મેક્ષ વાસે; કહે પદ્મ નિદાસે, વિદ્મના દ પાસે. પદ ૩૫૪ મું, મહાવીર સ્વામીની. ૨૪ રૂષભાનન ચંદ્રાનન જાણે, વારિષણ શાશ્વત વર્તમાન; પૂરવ પશ્ચિમ ઉત્તર ઠાણે, દક્ષિણ પડિમા ભાગ પ્રમાણે. ૧ ઉદ્વેલકે જિન બિબ ઘોરાં, ભવનપતિમાં ઘરઘર દેરાં વ્યંતર જોતિષી ત્રી છે અનેરાં, ચારે શાસ્વત નામ ભલેરાં. ૨ ભરતાદિક જે ક્ષેત્રે સુહાવે, કાલ ત્રિકે જે અરિહર આવે; ચાર નામ એ નિશ્ચય થાવે, અંગ ઉમંગે વાત જણાવે. ૩ પંચ કલ્યાણ કે હર્ષ અધુરે, નંદીશ્વર દ્વીપે જઈ પૂરે; • હા મહોત્સવ કરત અઠાઈ, દેવ દેવી શુભ વીરે વધાઈ ૪ પદ ૩૫૫ મું, સિદ્ધાચલજીની શ્રી શેત્રુજય ગિરિ, આદિજન આવ્યા, પૂર્વ નવાણું વાર; અનંત લાભ તિહાં જિનવર જાણું, સમાસ નિરધાર; વિમળ ગિરિવર મહિમા માટે, સિદ્ધાચલને ઠામજી; કાંકરે કાંકરે અનંતા સિદ્ધા, એકશે ને આઠ ગિરિ નામજી. ૧ પદ ૩પ૬ મું, સિમંધર સ્વામીની સીમંધર જિનવ૨, સુખકર સાહેબ દેવ; અરિહંત સકલની, ભાવ ધરી કરૂં સેવ; સકલ આગમ પારગ, ગણધર ભાષિત વા; જયવંતિ આણા, જ્ઞાનવિમલ ગુણખાણી. ઇતિ શ્રી ચાધિકાર સંપૂર્ણ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy