SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૯ ) પદ ૩૩૮ મું, ચંદ્રપ્રભ સ્વામીની. ૮ પ્રભુ મુખ ચંદ્રમા, સખિ જેવા જઇએ; ભાવ પ્રભુ દરિસશે, નિર્મલતા થઈએ; ણી સુધારસ વેલડી, સુણીયે તતખેવ; ભજે ભદંત ભૂકુટિકા, વીરવીજય તે દેવ. પદ ૩૩૯ મું, સુવિધિનાથરવામી. ૯ વિધિ સેવા કરતા દેવા, તજિ વિષય વાસના વ સુખ દાતા ગ્યાતા ત્રાતા, હરે દુઃખ દાસનાં; - ગમ ભગે રંગે ચંગે, વાણી ભર હરિકા; પર અજિતા મહાતિતા, વીરંચ સુતારિકા. i! :: s | પદ ૩૪૦ મું, પદ્મવિજજી સ્વામી ૧૦ બાતલ જિન સ્વામી, પુન્યથી સેવ પામી; પ્રભુ આતમરામી, સર્વપ૨ ભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનદ ધામી; ભવી સુખ કામી, પ્રણમિએ શીશ નમી. પદ ૩૪૧ મું, શ્રેયાંસનાથ સ્વામીની. ૧૧ વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત; પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત; સુરપતિ સઘાત, જસ નિકટે આયાત; કરી કમેને ઘાત, પામિયા મેક્ષ શાત. પધ ૩૪૨ મું વાસુપૂજ્ય સ્વામીની. ૧૨ મલ ગુણ અગા૨, વાસુપૂછ્યું સારું; 'નહત વિષય વિકાર, પ્રાસ કેવલ્ય સારું, વચન રસ ઉદારં, મુકિત તત્ત્વ વિચાર; વીર વિન નિવા૨, સ્તામિ ચંડી કુમારું. "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy