SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૪ ) તેરશ માંહી ઉજલી, લીયે સંજમ ભાર; પિશી પુનમે કેવલી, ગુણના ભંડાર જેઠી પાંચમ ઉજલીએ, શિવપદ પામ્યા જેહ; નય કહે એ જિન પ્રમુમતાં, વાધે ધર્મ સનેહ. પદ ૩૨૦ મું, શાંતિનાથ વામીનું શાંતિ જિનેશ્વર લિમા, અચિરા સુત વદે, વિશ્વસેન કુલન મણિ, ભવિજન સુખ ક. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હશ્ચિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાંસુ. ચાલીશ ધનુષની દેહડીએ, સમચારસ સહાણ; વદન પા ચૂ ચદલે, દીકે પરમ કલ્યાણ. પદ ૩૨૧ મુ, કુંથુનાથ સ્વામીનું. ૧૭ કુંથુનાથ કામિત દિયે, ગજપુર રાય; સિરિ માતા ઉરે અવતર, સુર નરપતિ તાય. કાયા પાંત્રીશ ધનુષની, લંછુન જસ છાગ; કેવલ જ્ઞાનાદિક ગુણ, પ્રમે ધરી રાગ. સહસ પંચાણું વરસનુએ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમિએ, ભાવે શ્રી જિનરાજ. પદ ૩૨૨ મું, અરનાથ સ્વામીનું. ૧૮ સર્વર્યથી આવીયા, પ્રાગુણ વદિ બીજે; માગશર શુદિ દશમે જણ્યા, અરદેવ નમીજે, માગશર શુદિ એકાદશી, સંયમ આદરિયે; કાર્તિક ઉજવલ બારશે, કેવલ ગુણ વરિયે. શુદિ તેરશ માગશર તણીએ, શિવપદ લહે જિનનાથ; સત્તમ ચકીને નમું, નય કહે જોડી હાથ, "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy