SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૧ ) સિદ્વારથ જસ માવડી, સિદ્ધારથ જસ રાય; સાઢા ત્રણસેં ધનુષ્ય માન, સુંદર જસ કાય. વનીતા વાસી વંદીએ, આયુ લખ પચાસ; પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. પદ ૩૦૯ મું, સુમતિ સ્વામિનું. ૫ સુમતિનાથ સુહંમરૂ, કેશલ્લા જસ નયરી; મેઘરાય મંગલા તણે, નંદન જિત વયરી. ક્રેચ લંછન જિનરાજીયે, ત્રણસે ધનુષની દેહ; ચાલીસ લાખ પરવતણું, આ યુ અતિ ગુણ ગેહ. સુમતિ ગુણે કરી જે ભર્યોએ, તો સંસા૨ અગાધ; તસ પદ પદ્મ સેવા થકી, લહા સુખ અવ્યાબાધ. પદ ૩૧૦ મું, પદ્મપ્રભ સ્વામીનું. ૬ કેશબે પુરી રાજીયે, ધર નરપતિ તાય; પદ્મપ્રભુ પ્રભુતા મઈ, સુશીમા જસ માય. ત્રીસ લાખ પૂરતણું, જિન આયુ પાલી; ધનુષ અઢીસે દેહુડી, સવિ કર્મને ટાલી. પદ્મલંછન પરમેસરૂએ, જિનપદ પદ્મની સેવ; પદ્મવિજય કહે કીજીયે, ભવિજન સહુ નિત્યમેવ. પદ ૩૧૧ મું, સુપાવૅનાથ સ્વામીનું. ૭ વિજ છેઠેથી ચવ્યા, વાણારશી પુરીવાસ; તુલા વિશાખા જનમિયા, તપ તપિયા નવમાસ. ગણુ રાક્ષસ વૃકનિએ, શેલે સ્વામી સુપાસ; સરિસ તરૂ તલ કેવલી, સેય અનંત વિલાસ. મહાનંદ પદવી લહી એ, પામ્યા ભવને પાર; શ્રી શુભવીર કહે પ્રભુ, પંચસયાં પરિવાર, - - - - - "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy