SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૮ ) ગષભજિન સ્તુતિ. | વસંતતિલકા. શ્રી આદિદેવ અમના તુમ પાપ કાપે, હે તાત નાથ જિનજી સદ જ્ઞાન આપે બુદ્ધિ વધેજ કર હું શિશુ શીશ થાપ; પાપી ખસે કુમતિ જે તુમ છા૫ છાપે. અજિત જિન સ્તુતિ માલિનિ-છદ અજિત જિન સુનામે શ્રેય થાશે અમારૂ, જય જગતપતિ તારૂ સાંભરે નામ સારૂં; કરમ પરમ કીધા ક્રુર જે મે અધર્મ, નમન કરી કહું છું કાપજે તે કુકમો. સંભવ જિન સ્તુતિ ઈંદ્ર વિજય છંદ સભવ મેક્ષ ગતી મતિ દાયક નાયક લાયક લક્ષણવતા; ભક્ત સહાયક વિષમ સાગર તારક ટાલક દેષ અન‘તા; ભજન કર્મ પ્રચંડ પ્રતાપથી ધર્મ ધુરંધર ધીર મહેતા હું પદ પ નમુ પરમેશ્વર તું સુખદાઈ મહેશ્વર સતા. અભીનંદન જિન સ્તુતિ. તેટક છંદ વિષ વિષમ ઉતરવા તવા જય શ્રી વરવા ગુણવાન થવા; ઘર મગળ માળ નિધિ ભરવા અભિનદન દેવ સદા સ્મરવાં તરૂ ક૯૫ ફળે મન ધાર્યું મને ભુત પ્રેત પિશાચ કદી ન છળે; તન રંગ હરે સુખ શાંતિ કરે પ્રભુ નામ જપ જન પાપ હરે "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy