________________
( ૨૨૩ ) હિંસા કીધી જીવની, બાલ્યા મૃષાવાદ; દેષ અદત્તા દાનનાં, મિથુન ઉન્માદ. તે ૭ પરિગ્રહ મેચે કારેિમ, કીધે કાંધ વિશેષ; માન માયા લાભ મે કિયા, વલી રાગને શ. તે કલહુ કરી જીવ દુહવ્યા, દીધાં કુડાં કલક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નીસકે. તે૦ ચાડી દીધી ચેતરે, કીધે થાપણુ મેસે; કુગુરૂ કુદેવ કુધર્મને, ભલે આ ભરૂ. તે ખાટકીને ભવે મે કીયા, જીવના વધ ઘાત; ચડીમાર ભવે ચરલાં, મરચાં દીન રાત. માછીને ભવે માછલાં, ઝાયા જલ વાસ; કીવર ભીલ કેલી ભવેમૃગ પાડ્યા પાસ. તે૦ કાછ મુલ્લાને ભવે, પઢી મત્ર કઠેર;
જીવ અનેક ઝબે કીયા, કીધાં પાપ અાર. તે૦ કેટને ભવે મે કીયા, અકરાકર દંડ; બંદીવાન મરાવિયા, કેરડા છડી દંડ. પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદનાં, તાડનાં અતિ દુઃખ. કુંભારને ભવે મે કીયા, નીમાહ પચાવ્યા; તેલી ભવે તિલ પીલીઆ, પાપે પીંડ ભરાવ્યા. તે ૧૬ હાલીને ભવે હલ ખેડીયાં, ફાટ્યાં પૃથવીનાં પિટ; સૂડ નીદાન કીયા ઘણાં, દીધા બલદ ચપેટા. તે ૧૭ માલીને ભવે રેપીયા, નાનાવિધ વૃક્ષ; મૂલ પત્ર ફલ ફુલનાં, લાગાં પાપ તે લક્ષ. તે ૧૮ અધેવાઈયાને ભવે, ભરિયા અધિકાં ભાર; પેઠી ઉંટ કીડા પડિયા, દયા ન રહિ લગાર. તે ૦ ૧૯ છીપાને ભવે છેતરયા, કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણાં, ધાતુરવાદ અભ્યાસ. તે ૨૦ સૂરપણે રણ જુઝતાં, માર્ચ માણસ વૃંદ; મદીરાં માંસ માખણ ભળ્યાં, ખાધા મુલને કંદ તે ૦ ૨૧ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં;
તે૧૪
"Aho Shrutgyanam