SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૬ ) વેચી માટી વિવિધ તરેહનાં ઝટપટ કરીઆણું, નવીન પુન્યને સેદા કરતાં બાલાશે બલિહારી. ૧૦ ૫ પદ ર૭૯ મુ, આત્મ તવન. ૩૮ હુમતી આશક હે-- એ—રાહુ મુજે દે મારું તારું ભાઈ એમાં સાર નથી, ભરે બાથ આકાથી અરે કાંઈ વળનાર નથી–ટેક. પીને માયાની મદીરા છાકા છોકચા શું ભમે, ઝપાટા જીવડા તે કાળને જોયા નથી. મુકી. ૧ કે માન માયા લાભ ચારે ધુતારા મજ્યા, ખુશામતખેરની સેબતમાંહી સાર નથી. મુકી. ૨ ગુમાવી પુન્યગર્ચ માડી છે તારી ગતિ; ચેતી હે ચેતી લે ચેતન શું શું કહું કથી. મુકી ૩ પ્રવૃત્તિ વેશ્યાના પ્રસંગે બુદ્ધિ તારી મારી ગઈ, નિવૃત્તિ પાણી જેવી નારી મળનારી નથી. મુકી ૪ પતિ પુત્ર નેહી સગાં છે સંબંધી સ્વાર્થનાં, આપત્તિ આવે કઈ પાસે જીવ ઉભુ રહેનાર નથી. મુ૦ ૫ સાચા હી સગાં માંહી એક વીતરાગ છે, નવીન વિશ્વબંધુ વિના પાર પામવું નથી. મુકી ૬ પદ ૨૮૦ મું, આત્મ સ્તવન. ૩૯ ગીરધારી-એ-રાહ સમજાવું રે તો એ મનપતંગ ન માને, જાયે બળવા ઉડી પરાણે; શું વારંરે બાઝે એ અનેક બાને, નવ સારૂં નરસું પીછાણે. ટેક. જે પતંગ પામર પ્રાણી, સુણ હીતકારક આ વાણી રે; લે તત્વ તરત કાંઈ તારે, અજ્ઞાનીરે ભમતે શું બેભાને. જા-૧ ભાઈકાયા રે તારી ભડ ભડ બળશે, રાખ રાખ માંહિરે મળશે; એ પીડારે શી રીતે સેહેવાશે, પછી પાછળ તે પસ્તાશે; તે વખતે રે કરતાં કેડ કલ્પાંત, નવ વળવાનું કાંઈ બ્રાત; કુ દવા રે આગ સળગતાં વાંત, શું કદીએ બને એ વાત; "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy