SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૮ > પ્યારે; ક્રિયા મૂઢ મતિ કહે જન કે, એ મિલત ભાવ રસ દેઉ ન ભાખે, તું દેનુ તે ન્યારે. ચૈ૦ ૩ સખમેં હું એર સખમેં નાંહી, પૂરન રૂપ એકેલે; આપ સ્વભાવે વે કિમ મતે, તું ગુરૂ અરૂ તું ચેલા. અકલ અલખ પ્રભુ તું સમ રૂપી, તું અપની ગતિ જાને; અગમ રૂપ આગમ અનુસારે, સેવક સુજસ અખાને ૨૦ ૫ ૫૬ ૨૬૪ મ્, આત્મ સ્તવન. ૨૩ કુંવરી કુંવર મારા લાડકા—એ-રાહુ, ડાક ડમાક છેાડી ચાલવું, ઢોલ વાગશે સહિ; હાડ જશે ટુટી જીવડા, લાઞ મળશે રે નહિં. ડા ૧ ભાર હિ હે વૈતરા, સાર ભેગું રે કીધ; ઈજત ખેાઈ ઘડી એકમાં, જો હાથે નવ દીધ. જાણ જરૂર રે જીવડા, નથી તારૂં રે કેાઈ; દેહ નથી તારી તાહરી, માટે ચાલજે જોઈ. માત પિતા અંધવ વળી, મામા મામી ને ફાઈ; મુખ વિકાસીને બેસશે, રહેશે એ ઘડી રાઈ. કાકા કાકી ફૂ ાલતુ, મિત્ર પુત્ર પરિવાર; હા! હા! હુઠ્ઠું કરી નાચશે, માટે રહે ખખરદાર ડા૦ ૫ ચકલા તે સુધી વળાવીને, વળશે નર નારી સાથ; પુરૂષ લઈ સ્મશાનમાં, મળશે હાથીહાથ. દશ દૃષ્ટાંતે દેહિલી, કહિ સુત્રે જે; નદી પાષાણુ ન્યાયે કરી, પામ્યા મનુષ્ય દેહ. આરજ ક્ષેત્ર પામ્યા વળી, પામ્યું! સમકતી કુળ; હવે રે સુકૃત કર જીવડા, નહિંતે થાશે એ ધુળ. ડા૦ ૮ માટે કહ્યું મારૂ માનીને, ડાલુ રાખીને મન; ભજ શ્રીપંચ પરમેષ્ઠીને, જે છે સાથેનું ધન. ડા c હા "Aho Shrutgyanam" ડા ડાય = ડાય ૪ ૩૦
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy