SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૯ ) અથ શ્રી આત્મોપદેશ સ્તવન સમુદાય. - - -(૦૪)– –--- પદ ૨૪ર મું, અધ્યાત્મ સ્તવન. ૧ રાગ-કલાણુ–કઈ રંગીલા રસીલા બ્રીજ બાજરી–એ–રાહ તાલ—પંજાબી. ટક ઝપટ પીયા હટક સપટ પર, મટક ચટક કટવાન ખરી રે; ટક ઝટક ચિત્ત ખટક મિટત જિમ,ભટક સટકખટ જાત પરીરે. શરત ભરત પીયા ધરત અરત ચિત, કીરત ભરત મર હરત સહી રે; સંત ડરત પીયા ચકત ગીત કીત, હરત સુરત ચિત સરત લહી રે; મગન લગન સુખ દદન ભગન હીત, સઘન સુગન ગીન રૂ૫ સિરે રે; મગન ધરત પગ થકત ભગત કીત, ચતુર આનંદહીં લાલ સિરે રે, 101 UP પદ ૨૪૩ મું, આત્મ સ્તવન. ૨ રાગ-જોગીઆ આસા-કંથ બીના રહી અકેલી મેરી જાન એ–રાહ–તાલ–ત્રીતાલ—લાવણી. કરમકી કેસે કટે ઝાંસી--કરમકી કેસે કટે ખાંસી, કરમકી કેસે કટે ફાંસી. કરમકીટેક. જમ શિવ સુખ સેજ તજકર, દુર્ગત દિલ ભારી; કર્મ ઉપર ધાડું તેં પાડયું, જ્ઞાન ગયું નાસી. ક. ૧ હિંસા કરિ તુને હાર હિયાકે, દયા કરી દાસી; કામદાર થારે ક્રોધ બન્યો છે, મમત આણી માસી. ક. ૨ કહે જિનદાસ મેં પાપ પ્રભાવે, પાયે હું તન રાશી; નવિ ખરચી મે પલે ન બાંધી, ખાય ઈ વાસી. ક૦ ૩ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy