________________
( ૧૫ ) ચ્યાતા સુખ દાતા, મુકે નહીં વિસરજન; સંગીત સાજકર, તન ધન મન કરિ; માંગરેલ મંડળી, તુમ ગુન મરન; જનતું જાણુ જગદીશ્વર જનનન, ધમૅધાર વીતરાગકે ધરમન છન છનન છીંછીં, છમ છનનનનન બેઉ કર જોડી, કર કર કર કર અરજ પભુકો કર. પ્ર. ૨
પદ ૧૯ મું, જિન સ્તવન. ૨૨ મેસા ધોકા દેને વાલે એને લાખે દેખે ભાલે–એ–રાહ
તાલ–તીતાલ. એસા પ્રભુજીકા દરિશન કરલે પ્યારે ભાવે. એસા ટેક. પ્રભુ તું છે મારે શિરતાજ, મે હું તેરે સેવક આજ; માનતી મોરી સુન રાજ, અર્જે કરે છે સેવક આજ પ્રભુ ટેક,
ખ ચારસી ભવમે ભટક, નરક નિગેદે બહુ દુઃખ પાયે; આર્ય ક્ષેત્ર મેં પુત્યે પાયે, અબ તુમારા શરણે આયે, તુમ અને ત્રીલેકનાથ, તુમ છે જગ તારણ હા; મુજે શિવ પદ આપે આજ, ખુલે દિલસે કહું છું આજ. પ્રભુત્વ ૧ અસી અ૨જી પ્રભુ મેરી સુને, અષ્ટ કમેસે મુજકું છોડે; પંચમ ગતિ પ્રભુ મુને આપે, અ૨જી સુન મેરી સુન; મેં હું ચરણકે આપકે દાસ, સરણ તીહારે આપે નાથ; મુજે ઉતારો ભવ પાર, તું પમાડે ભવસાગર પાર; જગ દીપક ચન્દ્ર, તુજે સેવત ઈન્દ; કર્મ કાર્યો જડ મુલ,–તોરી શક્તિ અપરંપાર; શ્રીમાંગરેલજૈનસંગીતમંડલી ગુનપ્રભુતારા ગાવે-એ-ઝ૦ ૨
પદ ૨૦૦ મું, જિન સ્તવન. ૨૩ રાગ-ભૈરવી–જાનતી હો જાનતી હો ધ્યાનસે–એ–રાહ
* .તાલ તાતાલ. ધ્યાન તેરે, ધ્યાન તેરે, ધ્યાનસે, મેશ જિનવર તેરે નામ, મેરે પ્રાન ધરું ધ્યાન,
"Aho Shrutgyanam